ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં ૧ ચમચી તેલ અને પાણી ઉમેરી અને કણક બાંધી લો હવે તેને એક 1/2ચમચી તેલ નાખી અને એકદમ સરસ મસળી લો દસ મિનિટ ઢાંકીને એમ જ રહેવા દો
- 2
હવે લોટના એક સરખા ભાગ કરી અને ગોળ લૂઆ બનાવી લો પાટલી પર સરસ રોટલી વણી લો
- 3
હવે એક તવા ઉપર રોટલી ને એક બાજુ શેકી બીજી બાજુ પણ શેકી લો હવે તેને ગેસ ઉપર ઉંધી નાખો એટલે એકદમ સરસ ફુલસે તૈયાર છે ફુલકા રોટી તમારા મનપસંદ શાક જોડે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692444










ટિપ્પણીઓ