સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Amy j
Amy j @cook_amy9476

#GA4
#Week25


સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે.

સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week25


સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
5 વ્યક્તિ
  1. 5-6સરગવાની શીંગ
  2. પાણી જરૂર મુજબ
  3. 1/2 કપબેસન
  4. 2 કપછાશ
  5. 1 ચમચીલસણ ની ચટણી
  6. તેલ જરૂર મુજબ
  7. મીઠું,ગોળ,મરચું,ધાણાજીરું, હળદલ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    સૌ પહેલા શીંગ ને કટ કરી પાણી,મીઠું નાખી 1-2 સીટી વગાડી બાફી લો.

  2. 2

    ત્યારબાદ લોયામાં તેલ એડ કરી લોટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3

    પછી એ માં કઢી ની જેમ છાશ માં બધો મસાલો કરેલો એમાં એડ કરો.

  4. 4

    પછી એને ગરમ કરી એમાં શીંગ એડ કરો. તો ત્યાર 6 આપણું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes