કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો

સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

#GA4
#Week25

#GA4
#Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનીટ
2 વ્યક્તિ માટે
  • 4 નંગ- સરગવા ની શીંગ ના ટૂકડા
  • 1/2 વાડકીચણા નો લોટ
  • 1 વાડકીખાટુ દહીં
  • 1લીલુ મરચુ જીણુ સમારેલુ
  • 5-6મીઠા લીમડાના પાન
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરૂ
  • ચપટીહિંગ
  • ચપટીહળદર
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ સરગવા ના ટૂકડા બાફવા મૂકો પછી એક બાઉલમાં ચણા ના લોટ મા દહિં નાખી ને ખીરૂ તૈયાર કરો

    સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કડાઈ મા તેલ મૂકીને તેમા રાઈ નાખો રાઈ તતડે એટલે જીરૂ નાખો પછી હિંગ નાખી લીલા મરચાં અને લીમડાના પાન નાખી તરત થોડુ પાણી નાખીને ઉકળવા દો પછી ગેસ ની આંચ એકદમ ધીમી કરી ચણા ના લોટ નુ તૈયાર કરેલ ખીરૂ તેમા ધીમે ધીમે ઊમેરો જરૂર પડે તો પાણી નાખવુ અને થોડીવાર ઊકળે પછી તેમા બાફેલા સરગવા ના ટૂકડા નાખી ઉકળવા દો

    સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે ગરમ ગરમ રોટલી સાથે ખાવા ચટપટી સરગવા ની કઢી

    સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવા ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર March 06, 2021 19:29

ટિપ્પણીઓ (5)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 07, 2021 03:36
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવા કઢી શિંગદાણા Kadhi

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. હોમમેડ કસ્ટર્ડ પાઉડર (Homemade Custard Powder Recipe In Gujarati)
  2. ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
  3. કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
  4. બાસુંદી(Basundi Recipe In Gujarati)
  5. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  1. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  2. સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
  3. મસાલા બંડલ રોટી (Masala Bundle Roti Recipe In Gujarati)
  4. મેક્સિકન ટોર્ટીલા રોટી (Maxican Tortilla Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692605
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close