રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોસા બેટર બનાવવા માટે
સૌપ્રથમ એક બાઉલમાં રવો લઈ તેમાં દહીં અને થોડું પાણી નાખી મિક્સ કરી લો તેના બે કલાક માટે ઢાંકીને મૂકી દો - 2
બે કલાક પછી તેમને બ્લેન્ડર ફેરવી દો પછી તેમાં મીઠું નાખી દો બરાબર મિક્ષ કરી લો તો તૈયાર છે આપણું બેટર
- 3
હવે ઢોસા ની લોઢી લઈ લોઢી ગરમ થાય એટલે તેના પર તેલ અને પાણી લગાવી ઢોસાનો બેટર તૈયાર કરેલું છે તે પાથરો બંને બંને સાઇડ ચડી જાય એટલે રવા પેપર ઢોસો તૈયાર છે
- 4
ફરીવાર લોઢી ગરમ કરી તેલ પાણી મિક્સ કરેલા છે તે લગાવો ઢોસાનું બેટર પાથરો પછી તેના પર પીઝા પાસ્તા સોસ લગાવો પછી તેના પર કાંદા ટામેટા અને ક્રશ કરેલા છે તે પાથરો હવે તેના પર ચાટ મસાલો નાખો થોડીવાર કુક થવા દો પછી બંને સાઈડ વાળી સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો
- 5
- 6
ટામેટાં કેચઅપ સાથે સર્વ કરો
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25 #rava Dosa નાસ્તા માં રવા ઢોસા ઈન્સ્ટ બનાવી શકાય Megha Thaker -
-
-
-
-
-
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava Dosa Himani Vasavada -
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.#GA4#Week25#Rava dosa Rajni Sanghavi -
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14691222
ટિપ્પણીઓ (4)