રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી, ટમેટું અને ગાજર ને ઝીણા સમારી લેવું.
- 2
ત્યારબાદ હવે એક બાઉલમાં ઝીણી કાપેલી ડુંગળી, ટામેટુ ગાજર આ બધી વસ્તુ લઈ લેવી અને એમાં મેયોનીઝ, મીક્સ હબૅ આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું.
- 3
ત્યારબાદ હવે એક ડીશમાં ક્રીમ કેકર લેવા અને એના ઉપર બનાવેલું મિક્સર મૂકો. એના ઉપર ચીઝ મુકવુ.
- 4
તો તૈયાર છે આપણા ક્રીમ કેકર
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698203










ટિપ્પણીઓ (4)