સ્પાઉટ ભેળ(Sprout Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ,મઠ અને ચણા તૈયાર કરી અને મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેને ઘોઈ ને ૭ થી ૮ કલાક માટે પલાળી દો.
- 3
ત્યારબાદ તેમાં થી પાણી કાઢી રાખી દો એટલે મગ,ચણા અને મઠ ફણગાવાઈ જશે.
- 4
ત્યારબાદ કૂકર માં તેને બાફી લો.અને બટાકા પણ બાફી લો.
- 5
હવે એક ડિશ માં ખજૂર આંબલી ની ચટણી, ગીન ચટણી, ડુંગળી, સ્પાઉટસ અને બટાકા તૈયાર કરો.
- 6
હવે એક પેન માં મમરા, ચવાણુ,સપાઉટસ,ગીન ચટણી, ડુંગળી નાખો.
- 7
હવે એક પેન માં મમરા,ખજૂર આંબલી ની ચટણી, ચવાણુ,સપાઉટસ,ગીન ચટણી, ડુંગળી નાખી મિક્સ કરી લો.
- 8
તો તૈયાર છે મસ્ત મજા ની યમ્મી એવી સ્પાઉટ ભેળ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14701054























ટિપ્પણીઓ (2)