સ્પાઉટ ભેળ(Sprout Bhel Recipe in Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

સ્પાઉટ ભેળ(Sprout Bhel Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ મગ
  2. ૧ બાઉલ ચણા
  3. ૧ બાઉલ મઠ
  4. ચાટ મસાલો
  5. ૩-૪ ઝીણી સમારેલી ડુંગળી
  6. ૮-૧૦ નંગ બટાકા
  7. ખજૂર આંબલી ની ચટણી
  8. ગીન ચટણી
  9. કોથમીર ગાનિશ માટે
  10. ચવાણુ
  11. સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગ,મઠ અને ચણા તૈયાર કરી અને મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેને ઘોઈ ને ૭ થી ૮ કલાક માટે પલાળી દો.

  3. 3

    ત્યારબાદ તેમાં થી પાણી કાઢી રાખી દો એટલે મગ,ચણા અને મઠ ફણગાવાઈ જશે.

  4. 4

    ત્યારબાદ કૂકર માં તેને બાફી લો.અને બટાકા પણ બાફી લો.

  5. 5

    હવે એક ડિશ માં ખજૂર આંબલી ની ચટણી, ગીન ચટણી, ડુંગળી, સ્પાઉટસ અને બટાકા તૈયાર કરો.

  6. 6

    હવે એક પેન માં મમરા, ચવાણુ,સપાઉટસ,ગીન ચટણી, ડુંગળી નાખો.

  7. 7

    હવે એક પેન માં મમરા,ખજૂર આંબલી ની ચટણી, ચવાણુ,સપાઉટસ,ગીન ચટણી, ડુંગળી નાખી મિક્સ કરી લો.

  8. 8

    તો તૈયાર છે મસ્ત મજા ની યમ્મી એવી સ્પાઉટ ભેળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર
junagadh

Similar Recipes