રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરાને હળદર, મીઠું મૂકી શેકી લેવા
- 2
હવે મમરા માં ગાંઠીયા અને તળેલી રોટલી નો ભૂકો એડ કરો
- 3
પછી ટામેટું, બટાકુ અને કોથમીર, મરચા એડ કરો
- 4
બધું બરાબર મિક્સ કરો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું હોય તો કરી શકાય અને ચાટ મસાલો પણ એડ કરવું હોય તો કરી શકાય અને ડુંગળી લસણ પણ સ્વાદ અનુસાર નાખી શકાય
- 5
તો તૈયાર છે આપણી ઝટપટ ભેળ જે સવારના નાસ્તામાં પણ ફટાફટ બની જાય અને નાનકડી અમથી ભૂખ પણ મટી જાય
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14701415



















ટિપ્પણીઓ (13)