રગડા પાણીપુરી(Ragda Panipuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૂરી તળી લો.ઝીણો કાંદો સમારી લો.
- 2
પેન માં તેલ લો.એમાં જીરું. હળદર,બાફેલા સૂકા વટાણા નાખો.એમાં થોડું પાણી અને ૧ બફેલો બટાકો મેશ કરી ને નાખો
- 3
.હવે અંદર મીઠું,ગરમ મસાલો, ચાટ મસાલો, આમચુર પાઓડર નાખો. થોડું પાણી નાખી ઉકળવા દો.અંદર ધાણા અને આંબલી ની પેસ્ટ નાખો.
- 4
To તૈયાર છે રગડો.
- 5
મીઠુ પાણી માટે: આંબલી ને ૨-૩ કલાક માટે પલાળી રાખો.પછી મિક્ષચર મા ક્શ કરી ગાળી લો પછી ગેસ પર મુકી ગોળ,લાલ મરચું,જીરૂ પાઉડર,મીઠુ,હીંગનાખો
- 6
આ પેસ્ટ ઠંડી પડે એટલે ૨ ગ્લાસ પાણી નાંખી મિક્ષ કરો.તૈયાર છે મીઠુ પાણી
- 7
- 8
તીખું પાણી : મિક્ષચર જાર મા ધાણા,ફુદીનો,આદુ,લસણ,જીરૂ,મીઠુ નાંખી ક્શ કરી ગાળી લો.
- 9
એમા ૧-૨ ગ્લાસ પાણી નાંખી ચાટ મસાલો,જીરૂ પાઉડર,જલજીરા,પાણીપુરી મસાલો નાંખી મિક્ષ કરી ફિ્જ મા ઠંડું થવા મુકો.
- 10
તો તૈયાર છે ટેસ્ટી તીખુ પાણી.
- 11
પૂરી માં કાનું પાડી રગડો ભરી લો.હવે કાંદો અને સેવ નાખો પછી તીખુ અને મીઠું પાણી ભરી લો.તો તૈયાર છે રગડા પાણીપુરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
-
-
-
-
-
-
-
-
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
-
-
પાણીપુરી પૂરી + માવો + પાણી (Panipuri Puri + Mavo + Pani Recipe In Gujarati)
#GA4#Week26#panipuri Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri...પાણીપુરી..... બસ નામ સાંભળી ને j મોંઢા મા પાણી આવી જાય ને ખાસ કરી ને આપણે ફિમેલ ને તો પાણીપુરી એટલે સૌથી પ્રિય મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે હંમેશા આપણે આપણા ઘર ના સભ્યો ને જે ભાવતું હોય એ બનાવતા હોય છે. પણ આજે મે મારા માટે ખાસ પાણીપુરી બનાવી છે. Payal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)