ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
આ ઇન્સ્ટન્ટ બનાવી શકાય અને બાળકો ને પણ આ રેસીપી બનાવવા ની એક્ટીવીટી કરાવી શકાય.
#bread
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ બનાવી શકાય અને બાળકો ને પણ આ રેસીપી બનાવવા ની એક્ટીવીટી કરાવી શકાય.
#bread
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની કિનારી કટ કરી સાઇડ મા રાખવુ.ઓરીયો બીસ્કીટ નુ ક્રીમ નીકાળી મીકસર મા ક્રસ કરવા.ડેરીમીલ્ક ચોકલેટ ને મેલ્ટ કરવી.
- 2
ઓરીયો બીસ્કીટ મા ચોકલેટ અને 3 ચમચી મીલ્ક મીકસ કરી ચોકલેટ ગનાસ રેડી કરવુ.
- 3
મીલ્ક પાઉડર,કોકોનટ ને મીકસ કરી ઉપર ડેકોરેટ કરવી.
- 4
બ્રેડ ની એક સ્લાઇસ લેવી તેના ઉપર ચોકલેટ નુ મીકસર પાથરવુ પછી વીપ ક્રીમ એવી રીતે 4 બ્રેડ મા કરવુ પછી ચોકલેટ થી કવર કરી ઉપર કોકોનટ મીકસર અને કેડબરીસોટસ બોલ્સ થી ડેકોરેટ કરી 5 મીનીટ ફ્રીજ મા સેટ કરી સૅવ કરવી.
- 5
ઓરીયો ના ક્રીમ ના બોલ્સ બનાવી ડેકોરેટ કરવી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14705674








ટિપ્પણીઓ (18)