પાણી પૂરી ની પૂરી (Panipuri Puri Recipe In Gujarati)

Bhavita Mukeshbhai Solanki @bmsolanki68
પાણી પૂરી ની પૂરી (Panipuri Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા માં બાકીના લોટ મિક્સ કરી એકદમ ગરમ પાણી થી ચમચી થી લોટ બાંધો.
- 2
મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે હાથેથી કડક કણક બાંધી 15 મિનિટ ઢાંકી રેસ્ટ આપો.
- 3
હવે મોટા લુવા પાડી મોટી પાતળી રોટલી વણો.રોટલી વણાય જાય એટલે નીચે થોડો રવો છાંટી દેવો જેથી પૂરી ચોંટે નહીં.
- 4
કટર કે ઢાંકણ થી ગોળ કાપી ફરી વણી પૂરી કાપડ માં ઢાંકી દો.આ રીતે બધી પૂરી વણી તૈયાર કરી લો.
- 5
તેલ ફાસ્ટ ગેસ પર ગરમ કરી મીડીયમ તાપે એક એક પૂરી નાખી દબાવો ફુલે પછી બીજી પૂરી નાખો લાલ થાય ત્યાં સુધી તળી ડબ્બા માં ભરી સ્ટોર કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14709767








ટિપ્પણીઓ (9)