રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લેવું અને કોથમીર ને પણ ઝીણી સમારી લેવી.
- 2
ત્યારબાદ હવે એક તપેલીમાં મમરા લઈ લેવા અને મમરા ના અંદર જેની કાપેલી ડુંગળી ઝીણું કાપેલું ટામેટું અને કોથમીર નાખી દેવી.
- 3
ત્યારબાદ એમાં ચટપટી મસાલો ચપટી, મીઠું,લાલ મરચાનો પાઉડર અને ચાટ મસાલો નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું
- 4
ત્યાર બાદ એમાં લીંબુનો રસ અને ઝીણી સેવ નાખીને બધું બરાબર મિક્ષ કરી લેવું. એક સર્વિંગ પ્લેટમાં ભેળ ને સર્વ કરવી .
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14710313











ટિપ્પણીઓ (13)