રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રતાળુ ને ગેસ પર શેકી લેવા ઠંડા થાય પછી છાલ ઉતારી ગોળ પીસ કરવા દહીમાં જલજીરા પાઉડર ૧ ચમચી ખાંડ મિક્સ કરી હલાવો
- 2
ચોખા ના પાપડ ને એક પ્લેટમાં ગોઠવવા અને તેના નાના ટુકડા કરી બાઉલમાં ગોઠવવા તેની પર રતાળુ ના પીસ મુકવા તેની પર ફુદીનાની ચટણી અને ખજૂર આમલીની ચટણી મસાલા વાળો દહીં મોકલો
- 3
તેની ઉપર કાચી કેરી દ્રાક્ષ ના ટુકડા મસાલા શીંગ દાણા કોથમીર ઉમેરવા ઉપર ચાટ મસાલો મરચું પાઉડર અને સંચળ છાંટવા
- 4
તૈયાર છે આપણે ઇન્સ્ટન્ટ પાપડ ચાટ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712040
















ટિપ્પણીઓ (2)