કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)

Bhavika Suchak @Home_maker
#Cookpad Gujarati
#Cookpad India
#Shrikhand
હોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati
#Cookpad India
#Shrikhand
હોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં ને વ્હાઇટ મલમલ ના કપડા માં બાંધી ચાળણી માં મુકી નીચે તપેલી રાખી ફ્રીજ માં 8 કલાક સુધી મુકી દો.
- 2
કેસર ને 2 ચમચી દૂધમાં પલાળી દો. હવે દહીં નો જે મસ્કો તૈયાર થયો તેને એક ચાળણી માં થોડો મસ્કો ચાળવો, થોડી ખાંડ નાખવી બંને વારાફરતી ચાળવા.
- 3
પછી તેમાં ઇલાયચી પાઉડર, મિલ્ક પાઉડર, કેસર અને બદામ પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લેવું. ડબ્બા માં ભરી ઉપરથી બદામ પિસ્તા ની કતરણ ભભરાવી ફ્રીજ માં સેટ થવા મૂકી દો.
- 4
તૈયાર છે delicious શ્રીખંડ
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14716399






ટિપ્પણીઓ (11)