મેક્સિકન બ્રેડ રોલ.(Mexican Bread Roll Recipe In Gujarati)

મેક્સિકન બ્રેડ રોલ.(Mexican Bread Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈમાં બટર ગરમ કરો એમાં મેંદો ઉમેરી બરાબર મિક્સ કરી સેકી લ્યો 2 મિનિટ જેવું સેકો. હવે એમાં દૂધ ઉમેરો. હવે ગેસ ની ફ્રેમ ધીમી રાખી મેંદા મા ઘટ્ટથા ના પડે એવી રીતે સરસ મિક્સ કરી લો. ધીમા તાપે થવા દો મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી. હવે એમાં. મક્કાઈ, કેપ્સીકમ, લસણ,મરચા,અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.
- 2
હવે એમાં ચીલી ફ્લેક્સ, હર્બ,મરી પાઉડર ઉમેરી મિક્સ કરો પછી ચીઝ ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડું પડવા દો.
- 3
હવે બ્રેડ ની કિનારી કાપી અલગ કરીને બ્રેડની સ્લાઈસ ને વેલણ થી વણી લ્યો.આજ રીતે બધાં બ્રેડની સ્લાઈસ તૈયાર કરો. હવે સ્લાઈસ પર કિનારી ઉપર આંગડી વડે પાણી લગાવી વચ્ચે મિશ્રણ મૂકી રોલ વાડી લ્યો
- 4
બધા રોલ તૈયાર થાય એટલે ગરમ તેલ મા ધીમા તાપે રોલ તળી લ્યો. ગરમ ગરમ ક્રિસ્પી અને અંદર થી ચીઝી રોલ સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
#GA4#Week26#Cookpad Gujarati Amee Shaherawala -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
-
બ્રેડ પીઝા રોલ (Bread Pizza Roll Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#pizzaપીઝા જેવો જ ટેસ્ટ પણ બ્રેડની પટ્ટીઓ કટ કરી તેના ઉપર ચીઝની પટ્ટીઓ લગાવી અને રોલવાળી બનાવેલ છે બાળકોને ખુશ કરવાની આ રેસીપી છે. Neeru Thakkar -
-
-
-
-
બ્રેડ પીઝા ઓવન વગર (Bread Pizza Without Oven Recipe In Gujarati)
#GA4#Week26#bread#breadpizza Shivani Bhatt -
-
ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
#GA4 #Week26#bread#cookpadindia#CookpadGujaratiગાર્લીક બ્રેડ Henal Kothadiya _ #HENALs_Kitchen -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
-
-
-
-
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (21)