કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#G4A
#Week24
પનીર ઘરે બનાવી ને એકદમ રેસ્ટોરેન્ટ જેવી જ પનીર ચીલી ની સબ્જી બનાવી છે જે મારા પરિવાર ને ખૂબ ભાવે છે જે બહુ ઓછા ખર્ચમાં બની જાય છે અને એકદમ રેસ્ટોરેન્ટ જેવીજ ઘરે બને છ છે.

#G4A
#Week24
પનીર ઘરે બનાવી ને એકદમ રેસ્ટોરેન્ટ જેવી જ પનીર ચીલી ની સબ્જી બનાવી છે જે મારા પરિવાર ને ખૂબ ભાવે છે જે બહુ ઓછા ખર્ચમાં બની જાય છે અને એકદમ રેસ્ટોરેન્ટ જેવીજ ઘરે બને છ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. 100 ગ્રામ પનીર
  2. 3મોટા ટામેટાં
  3. 50 ગ્રામમગજતરી ના બી
  4. 2મોટા કાંદા
  5. ૮કળી લસણની
  6. 2લીલા મરચા
  7. ૧ ચમચીગરમ પંજાબી મસાલો
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચી હળદર
  10. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  11. 1/2 ચમચી શેકેલા જીરા પાઉડર
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. 1/2 ચમચી આમચૂર પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે પનીર બનાવી 1/2 કલાક ફ્રીજમાં ઠંડુ થવા મૂકી દેશો ત્યાર પછી પનીરને ખમણી થી ખમણ કરી સાઈડમાં રાખી લેશું મગજતરી ના બી ને ક્રશ કરી લેવા.

    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ટામેટા કાંદા અને લસણ ને તેલમાં સતાડી ને થોડું ઠંડુ થવા દેવું ત્યાર પછી મિક્સરમાં ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લેવી

    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં 2 ચમચા તેલ ઉમેરી તેમાં આપણે ટામેટાની ગ્રેવી અને મગજતરી ના બી નો પાઉડર એડ કરી અને હલાવી શું અને બધો જ મસાલો એડ કરી દેશો ત્યારબાદ તેમાં થોડું તેલ ઉપર આવે એટલે પનીર નું ખમણ એડ કરી દેશું અને પાંચ મિનિટ માટે ગેસ ઉપર થવા દઈશું

    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે મિત્રો આપણી પંજાબી સબ્જી પનીર ચીલી મસાલા જે નાન રોટી અથવા પરાઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છ

    પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Batavia
Komal Batavia @cook_22279443
પર March 11, 2021 15:51

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 11, 2021 16:09
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચટપટી સૂકી ભેળ(,Chatpati Dry Bhel Recipe In Gujarati)
  2. કેસર- પીસ્તા- ઈલાયચી શ્રીખંડ (Kesar-Pista-Elaichi Shrikhand Recipe In Gujarati)
  3. મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
  4. ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
  5. ફરાળી કચોરી (Farali Kachori Recipe In Gujarati)
  1. ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
  2. બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
  3. પોપકોર્ન ભેળ (Popcorn Bhel Recipe In Gujarati)
  4. સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717059
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close