કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

#GA4
#Week26
#Pointed Gourd (પરવળ)

#GA4
#Week26
#Pointed Gourd (પરવળ)

વધુ વાંચો

પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

#GA4
#Week26
#Pointed Gourd (પરવળ)

#GA4
#Week26
#Pointed Gourd (પરવળ)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦-૧૫ મિનીટ
૩ વ્યક્તિ
  • ૩૦૦ ગ્રામ પરવળ
  • ૨ ચમચીતેલ વઘાર માટે
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરુ
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧+૧/૨ ચમચી ધાણાજીરુ
  • ૧ ચમચીખાંડ
  • ૧ ચમચીઅથાણાનો સંભાર મસાલો
  • ગારનિશીંગ માટે ધાણા સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનીટ
  1. 1

    પરવળ લઈ ધોઈ આડા કરી નાના સમારી લો.

    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એને કૂકરમાં દાળ ભાત નીસાથે વરાળે બાફી લો.

    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બફાઈ જાય પછી ગેસ પર એક તવીમાં વઘાર માટે તેલ મૂકી તેમાં રાઈ નાખો. રાઈ તતડે એટલે તેમાં જીરુ અને હીંગ નાખો.

    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાફેલા પરવળમા સંભાર મસાલા સિવાયનો બધો મસાલો નાંખી તવીમાં નાંખી બરાબર હલાવી ૨ મિનીટ માટે કડક થવા દો. પછી સંભાર મસાલો નાંખી હલાવી ૨ મિનીટ પછી ગેસ બંધ કરી લો. આમ પરવળનુ શાક તૈયાર છે.

    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ શાક તમે રોટલી યા ભાખરી સાથે સર્વ કરી શકો છો.સરવ કરતી વખતે ધાણા ભભરાવા.

    પરવળ નું શાક(Parval Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rima Shah
Rima Shah @rima_03121972
પર March 13, 2021 09:34

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 13, 2021 18:14
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરવળ શાક

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. પાઉંભાજી ખીચડી (Pav Bhaji Khichadi Recipe In Gujarati)
  2. ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
  3. બ્રેડ વેજ લઝાનીયા (Bread Veg Lasagna Recipe In Gujarati)
  4. કાચી કેરી ટુકડા (Kachi Keri Tukda Recipe In Gujarati)
  5. નાઇરોબી ભેળ (Nairobi Bhel Recipe In Gujarati)
  1. ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  2. જવ ની રોટલી (Barley Rotli Recipe In Gujarati)
  3. નારંગીના માલપુવઝમગી
  4. પરવળ નું ભરેલું શાક(Parval Bharelu Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14724708
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close