ગાર્લીક બટર બ્રેડ સ્ટીક (Garlic Butter Bread Stick Recipe In Gujarati)

Tejal Vijay Thakkar @cook_16330506
ગાર્લીક બટર બ્રેડ સ્ટીક (Garlic Butter Bread Stick Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બ્રેડ ની 2 બાજુ ની કિનારી કાપી ઉભી 3 સ્ટીક કટ કરો
- 2
હવે એક બાઉલ માં બટર લો એમાં છીણેલું લસણ ઉમેરો
- 3
હવે લીલું મરચું, પીઝા સિઝનિંગ, મીઠું ઉમેરો
- 4
મિક્સ હર્બ ઉમેરી મિક્સ કરી લો
- 5
હવે ચાકુ થી સ્ટીક પર ગાર્લીક બટર નું મિક્સચર સ્પ્રેડ કરો. દરેક સ્ટીક એમ રેડી કરો. નોનસ્ટિક તવા પર બટર સ્પ્રેડ કરો
- 6
અને રેડી કરેલ સ્ટીક મુકો ધીમી આંચ રાખવી. થોડી વાર માં બટર નો કલર બદલાશે
- 7
હવે ધીમે થઈ પલટાવી લો. અને બટર વાળો ભાગ પણ શેકાય એટલે ઉતારી ને સર્વ કરો. એકદમ યમમી લાગે છે આ સ્ટીક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14726989























ટિપ્પણીઓ