વેજ સીઝલર મેક્સિકન ખીચડી ( Veg. Sizzler Mexican Khichadi Recipe In Gujarati

#KS4
સીઝલર નું નામ અવે એટલે સૌ કોઈ ને ખાવા નું મન થઇ જાય છે. સીઝલર તો નાના મોટા બધા ને બહુ ભાવે છે. પણ સીઝલર બનાવું હોય તો ટાઈમ બહુ જ જાય. એટલે બધા રેસ્ટોરન્ટ માં ખાવા નું પસંદ કરે છે.મેં આજે એક ઇનોવેટિવ રેસીપી બનાવી છે અને જોં પહેલે થી થોડી તૈયારી કરી હશે તો બહુ ઓછા ટાઈમ માં વેજ સીઝલર મેક્સિકન ખીચડી બની જશે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે . એક વાર બધા જરૂર ટ્રાય કરજો.
વેજ સીઝલર મેક્સિકન ખીચડી ( Veg. Sizzler Mexican Khichadi Recipe In Gujarati
#KS4
સીઝલર નું નામ અવે એટલે સૌ કોઈ ને ખાવા નું મન થઇ જાય છે. સીઝલર તો નાના મોટા બધા ને બહુ ભાવે છે. પણ સીઝલર બનાવું હોય તો ટાઈમ બહુ જ જાય. એટલે બધા રેસ્ટોરન્ટ માં ખાવા નું પસંદ કરે છે.મેં આજે એક ઇનોવેટિવ રેસીપી બનાવી છે અને જોં પહેલે થી થોડી તૈયારી કરી હશે તો બહુ ઓછા ટાઈમ માં વેજ સીઝલર મેક્સિકન ખીચડી બની જશે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે . એક વાર બધા જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી દાળ અને ચોખા ને લો અને પછી પલાળી દો. રાજમા ને પણ 5-6 કલાક પલાળી બાફી દો અને મકાઈ ના દાણા ને પણ બાફી દો.
- 2
બધા શાકભાજી લો પછી સમારી દો.આદુ - લસણ અને મરચાં ને ચોપ કરો.
- 3
હવે દાળ અને ચોખા ને કુકર માં તેલ મૂકી મીઠુ અને હળદર નાંખી પાણી રેડી 3 વિસલ વગાડી ગેસ બંધ કરી દો.ખીચડી તૈયાર થઇ જશે.
- 4
હવે નોન સ્ટિક માં બટર અને તેલ મૂકી ચોપ કરેલા આદુ, લસણ, મરચાં નાંખી સમારેલા શાકભાજી નાખો તેમાં મીઠુ નાંખી ચડવા દો.
- 5
શાક ચડી જાય પછી તેમાં બાફેલા રાજમા અને મકાઈ નાંખી લાલ કાશ્મીરી મરચું, ચીલી ફ્લેકેસ, ઓરેગાનો, પીઝા પાસ્તા સોસ, ટામેટો કેચપ નાંખી હલાવી દો. પછી તેમાં બનાવેલ ખીચડી નાંખી હલાવી લીલું લસણ નાંખી ગેસ બંધ કરી દો.
- 6
હવે વેજિટેબલ સોતે કરવા માટે ફ્લાવર, ગાજર, વટાણા ને બાફવા માટે નોનસ્ટિક માં પાણી ઉકળે પછી ખાંડ નાંખી શાક નાંખી 2 -3 મિનિટ પછી ગેસ બંધ કરી કાણા વાળા ટોપા માં કાઢી નોનસ્ટિક માં બટર અને તેલ લઇ બાફેલા શાક નાંખી કૅપસીકમ નાંખી મીઠુ, મરી,ચીલી ફ્લેકસ ઓરેગાનો નાંખી ગેસ બંધ કરો.
- 7
હવે મેક્સિકન સોસ માટે ટામેટા ને સમારી મિક્સર માં ક્રશ કરતી વખતે લાલ મરચું પાઉડર,ચીલી ફ્લેકેસ, ઓરેગાનો અને પેપ્રિકા પાઉડર નાંખી ક્રશ કરો. હવે એક નોન સ્ટિક માં બટરઅને તેલ લઇ ચોપ કરેલ લસણ નાંખી બનાવેલ સોસ નાંખી મીઠુ અને ખાંડ નાંખી ઉકળે પછી ગેસ બંધ કરી દો.સોસ બની જશે. હવે બનાવેલ ખીચડી, સોતે કરેલા શાક અને મેક્સિકન સોસ રેડી કરો.
- 8
હવે સીઝલર પ્લેટ ના હોય તો ગ્રીલ નોન સ્ટિક પેન ને 2-3 મિનિટ ગરમ કરી કોબીજ ના પાન મૂકી વચ્ચે ખીચડી મૂકી આજુ બાજુ સોતે કરેલા વેજિટેબલ મૂકી બનાવેલ મેક્સિકન સોસ પોર કરી સર્વ કરો.
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3આમ તો ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ બધા ના પ્રિય છે. માર બાળકો ને બહુ જ ભાવે છે. બધા શાકભાજી થી ભરપૂર છે તેથી બહુ હેલ્થી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#KS7બાળકો અને નાના મોટા બધા ને પનીર ચીલી ડ્રાય ખુબ જ ભાવે છે. રેસ્ટોરન્ટ માં જાય એટલે બધા સ્ટાટર માં મંગાવે છે. આજે હું એવા જ સ્વાદ નું પનીર ચીલી ડ્રાય બનાવની છું તો ચાલો.... Arpita Shah -
પાઉંભાજી સીઝલર ખીચડી(pavbhaji sizzler khichdi recipe in Gujarati
#goldenapron3#Week 25#sizlarખીચડી ને કંઈક અલગ રીતે બનાવી ને વરસાદ ની સીઝનમાં ખાવા માટે કંઈક તીખું, ચટાકેદાર સીઝલર મળી જાય તો.. એમાંય શાકભાજીને ઉમેરીને હેલ્થની દૃષ્ટિએ પણ બેસ્ટ પાઉંભાજી સીઝલર ખીચડી.. Sunita Vaghela -
વેજ સીઝલર ( Veg. Sizzler Recipe In Gujarati
સીઝલર બધાં ની ફેવરીટ ડીશ છે તે એક હેલ્ધી અને કમપ્લીટ મીલ પણ છે.#KS4 Bindi Shah -
વેજ ચાઇનીઝ સીઝલર (Veg. Chienese Sizzler Recipe In Gujarati)
#GA4#Week18#cookpadgujrati#cookpadindiaઆજે આપડે એકદમ રેસ્ટોરન્ટ જેવું સિઝલિંગ અને જોઈ ને જ ખાવાનું મન થાય જાય તેવું ચાઇનીઝ સીઝલર બનાવીશું.બાજુ વાળા ને પંખબર પડી જશે કે આજે સિઝલર થઈ રહ્યું છે.😋તો ચાલો..... Hema Kamdar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે. Arpita Shah -
મેક્સિકન હોટ ડીપ (Mexican Hot Dip Recipe In Gujarati)
#GA4#Week8#DIP#COOKPADGUJ#COOKPADINDIA કોઈ પણ ચિપ્સ, વેફર , સ્ટીક્સ વગેરે ને ડીપ કરી ને ખાવા માટે નું ડીપ હંમેશા એકદમ ફ્લેવર્ડ વાળું હોય તો જ મજા આવે છે. મેં અહીં એકદમ ટેન્ગી ફ્લેવરફુલ ડીપ હોટ તૈયાર કરેલ છે. જે ગરમ અને ઠંડુ એમ બંને રીતે સરસ લાગે છે. Shweta Shah -
રેડ ચીઝી પાસ્તા (Red Cheesy Pasta Recipe In Gujarati)
#RC3Red Colour Recipeમારા બાળકો ને તો આ પાસ્તા બહુ જ પ્રિય છે. Arpita Shah -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આમ તો હું બહુ બધા જાત ના રાઈસ બનાવું છું એમાં થી સેઝવાન ફ્રાઈડ રાઈસ બધા ને બહુ ભાવે છે. આ રાઈસ બહુ સરસ કલરિંગ દેખાય છે. જોઈ ને જ ખાવા નું મન થઇ જાય અને જલ્દી પણ બને છે. Arpita Shah -
બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)
#AM2બ્રાઉન રાઈસ ના તો ફાયદા બહુ જ છે. આપણે બાસમતી ચોખા ખાઈએ છે તે પચવા માં ભારે છે જયારે બ્રાઉન રાઈસ હલકા છે અને તેમાં ફાયબર બહુ છે સાથે સાથે વજન ઓછું કરવા માં બહુ ઉપયોગી છે. ડાયાબિટીસ દર્દી માટે તો બહુ જ ઉપયોગી છે. નાના બાળકો માટે પણ ફાયદાકારક છે તે ખવડાવા થી ગેસ થતો નથી અને તાકાત આપે છે. પણ બ્રાઉન રાઈસ એકલા બાફી ને ખાવા થી ટેસ્ટી લાગતા નથી પણ આ રીતે બનાવા થી ટેસ્ટી લાગે છે. Arpita Shah -
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેક્સિકન પાલક પત્તા ચાટ (Mexican spinach leafy chat recipe Gujarati)
#FFC4#WEEK4#palakpattachaat#fusionrecipe#Mexican#International#tangy#cheesy#cookpadIndia#CookpadGujarati#dinner શિયાળામાં મળતી પાલકની ભાજીમાંથી પાલક ના પકોડા મોટાભાગે બધાના ત્યાં બધા જ હોય છે અને પાલકના પાન ના પકોડા બનાવી તેની ઉપર જુદા જુદા પ્રકાર નું ડ્રેસિંગ અને ચટણી ઉમેરી તેમાંથી chat પણ બનતી જ હોય છે. અહીં મેં મેક્સિકન સોસ અને મેક્સિકન સલાડ તેમાં ઉમેરી સાથે ચીઝ અને મેક્સિકન મસાલા ઉમેરીને એક ફ્યુઝન ચાટ તૈયાર કરેલ છે. Shweta Shah -
મેક્સિકન હોટ ડોગ (Mexican Hot Dog Recipe In Gujarati)
#SF#JSRઆમ તો બધા હોટ ડોગ ખાતા જ હોઈ છે અને બાળકો ને ખુબ ભાવતા હોઈ છે તો આજે એક નવા ટેસ્ટ સાથે મેક્સિકન હોટ ડોગ બનાવીશું જે એકદમ નવો જ ટેસ્ટ આવશે. મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
મોનેકો બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
# બાળકો ને તો બહુ જ પ્રિય હોય છે. અને ફટાફટ પણ બની જાય છે. જોં શાક સમારેલું હોય તો બાળકો પણ બનાવી શકે છે. Arpita Shah -
મેક્સિકન ખીચડી (Mexican Khichdi Recipe In Gujarati)
આજે ખીચડી ને એક અલગ ટેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો અને એ સફળ ગયો. સાદી ખીચડી બધા ને ઓછી ભાવે એટલે આજે એને મેક્સિકન ટચ આપ્યો. નાચોસ ની જગ્યા એ પાપડ ને નાચોઝ નો આકાર આપીને સર્વ કર્યા છે.#goldenapron3Week 14#Khichdi#ડીનર Shreya Desai -
⚘ મેક્સિકન પૌંઆ ઢોકળાં⚘
💐આ એક હેલ્થી રેસિપી છે જેમાં મેં મિક્સવેજીટેબલ અને હર્બસ નું કોમ્બિનેશન કરીને બનાવવા મા આવી છે મેં માસ્ટરશેફ ફ્યુઝન વીક મા ગુજરાતી ઢોકળાં અને મેક્સિકન હર્બસને મિક્સ કરીને "મેક્સિકન પૌંઆ ઢોકળાં"ની રેસિપી બનાવી છે. જે કોથમીર-ફુદીનાની ચટણી અને મેક્સિકન સાલસા સોસ સાથે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે.💐#ફ્યુઝનવીક#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9મેગી નું તો નામ આવે એટલે બાળકો તો ખુશ જ થઇ જાય છે અને જોં તેના ભજીયા મળી જાય તો એકદમ ખુશ થઇ જાય અને તેમાં બધા શાક પણ નાખ્યા છે એટલે હેલ્થી છે. Arpita Shah -
વેજ ચાઇનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3 વિન્ટર કિચન ચેલેન્જ વેજ સીઝલર સિઝલર ભોજન ની એક સિંગલ ડીશ છે. બધી વસ્તુ અલગ અલગ રાંધી ને, એક ગરમ મેટલ પ્લેટ માં વુડન બેઝ ઉપર મૂકી સર્વ કરવામાં આવે છે. સીઝલર અલગ અલગ પ્રકાર ના બને છે. દરેક ના સોસ પણ અલગ અલગ હોય છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ સીઝલર માં મુખ્ય ફ્રાઇડ રાઈસ, નૂડલ્સ અને મંચુરિયન હોય છે. પનીર અને ફ્રેન્ચ ફ્રાય દરેક સીઝલર માં ઉમેરવામાં આવે છે. Dipika Bhalla -
મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
મેક્સિકન ટાર્ટલેટ્સ એક સ્ટાર્ટર છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને ઘર માં હાજર હોય એવા ingredients થી બની જાય છે.#ફટાફટ Nidhi Desai -
પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#AM2પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે. Suhani Gatha -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7સમોસા નું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે અને સમોસા તો નાસ્તા માં કે ફરસાણ માં ખાઈ શકાય છે અને જોં વરસાદ પડતો હોય તો આ ગરમા ગરમ સમોસા ખાવા ની ખુબ જ મઝા આવે છે. ગ્રીન ચટણી સાથે કે ટામેટા કેચ અપ સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
વેજ મુઘલાઈ પરાઠા (Veg Mughlai Paratha Recipe in Gujarati)
#AM4મારી ઘરે રાત્રે ડીનર માં આ પરાઠા બને છે.બહુ બધા શાકભાજી નો ઉપયોગ કર્યો છે તેથી ખુબ જ હેલ્થી છે.અને પનીર છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે.અને મેં મેંદા ને બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કર્યો છે. Arpita Shah -
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
વેજ મેયો સેન્ડવિચ (Veg Mayo Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ બનાવી ખુબ જ સહેલી છે. અને દેખાવ માં ખુબ જ કલર ફૂલ અને ટેસ્ટી છે. Arpita Shah -
સ્મોકી મેક્સિકન સીઝલર (Smokey Mexican Sizzler Recipe in Gujarati
#GA4#week21#cookpad#cookpadindiaKeyword: Mexican, kidney beans.સીઝલર્ આજ કાલ બાજુ ફેમસ ડીશ બની ગઈ છે. આપડે બહાર લંચ k ડિનર બંને મા ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે પેહલી વાર મેક્સિકન સિઝલર બનાવવાની ટ્રાય કર્યો છે. અને તે ખુબજ સરસ બન્યું છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# પીઝા નું નામ આવે એટલે બાળકો ના મોમાં પાણી આવી જાય છે તો મેં પણ બનાવ્યા છે ભાખરી પીઝા. બહાર ના મેંદા ના પીઝા ખાવા બહુ હેલ્થ માટે સારા નથી . આ ભાખરી પીઝા ટેસ્ટ માં એટલા સરસ લાગે છે કે બાળકો બહાર ના પીઝા માંગશે નહિ. મેં ઘઉં નો લોટ લીધો છે તેની બદલે મલ્ટીગ્રેન લોટ પણ લઇ શકાય છે. Arpita Shah -
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ