#GA4#Week26
સૌ પ્રથમ બટાકા ને બાફી લો,તેને મેસ કરી લો, બધ્ધું મિક્સ કરી ને મસાલો મિક્સ કરવો
એક બ્રેડ સ્લાઈસ પર મસાલો લગાવી ઉપર બીજી બ્રેડ લગાવી સેન્ડવિચ મેકર મા બટર લગાડી ને શેકી લેવી, લીલી ચટણી અને આંબલી ની ચટણી સાથે સર્વ કરો...
તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ સેન્ડવીચ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ