મમરા ની ચટપટી ભેળ (Mamra Chatpati Bhel Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda

#GA4,
#Week26
#મમરાની ચટપટી ભેળ જે નાના-મોટા સૌને ભાવે તેવી

મમરા ની ચટપટી ભેળ (Mamra Chatpati Bhel Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4,
#Week26
#મમરાની ચટપટી ભેળ જે નાના-મોટા સૌને ભાવે તેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
વ્યક્તિ ૪
  1. 1પેકેટ મમરા
  2. પાણીપુરી ની પૂરી એક પેકેટ
  3. 1બાઉલ મસાલા શીંગ
  4. બુંદી એક બાઉલ
  5. Sprouted મગ એક બાઉલ
  6. ઝીણી સેવ એક બાઉલ
  7. 2 નંગબટાકા
  8. ૨ નંગટામેટા
  9. ૨ નંગડુંગળી
  10. લસણની ચટણી
  11. ધાણા ની ચટણી
  12. ગળી ચટણી
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ઝીણા સમારેલા ધાણા
  15. મસાલો જરૂર મુજબ
  16. જરૂર મુજબ લાલ મરચું
  17. સંચાર સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ મમરાની ચાળીને ધીમા તાપે એક કડાઈમાં sheky લેવા

  2. 2

    બરોબર શેકાઈ જાય પછી વઘાર કરી લેવો ચાર ચમચી તેલ મૂકી રાઈ અને હિંગ નાખી વઘારેલી લેવા

  3. 3

    હવે બધી ચટણીઓ તૈયાર કરવી

  4. 4

    હવે એક એક બાઉલમાં ઉગાળેલા મગ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સમારેલી ડુંગળી, જ્યાં સમારેલા બટાકા, જીણી સમારેલી ડુંગળી તથા બુંદી ઝીણી સેવ અને મસાલા શીંગ અને એક પેકેટ પાણીપુરીની પૂરી બધું તૈયાર કરવું

  5. 5

    હવે મમરા માં બધી વસ્તુઓ નાખી જોઈતા પ્રમાણમાં ચટણી ચાટ મસાલો મીઠું મરચું નાખી હલાવી લેવું

  6. 6

    તૈયાર છે બધા જ મસાલાથી ભરપૂર એવી ચટપટી મમરાની ભેળ તેને ઝીણી સેવ મસાલા શીંગ અને ધારણાથી ડેકોરેટ કરી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

Similar Recipes