ક્રીમી ઓરેન્જ જ્યૂસ (Creamy Orange Juice Recipe In Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
ક્રીમી ઓરેન્જ જ્યૂસ (Creamy Orange Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઓરેન્જ ની સ્લાઈસ કાઢી લો અને તેને મિક્સર જાર માં નાખી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી જ્યૂસ કાઢી લો.
- 2
ત્યારબાદ તે જ્યૂસ ને ગાળી લો અને તેમાં 2 ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખો.
- 3
ત્યારબાદ તેમાં કન્ડેન્સ મિલ્ક નાંખો અને ફરીથી 2 મિનિટ સુધી મિક્સર માં ફેરવો.
- 4
ત્યારબાદ તેમાં બરફ નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14729952













ટિપ્પણીઓ (5)