કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટેટાને ફોલી ને મેષ કરી લો.
- 2
હવે એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ નાખી બટાકા ને સારી રીતે સાંતળી લો. તેમાં ખજૂર આંબલી પેસ્ટ, મરચુ, ધાણાજીરું,મીઠું, દાબેલીનો મસાલો વગેરે ઉમેરી સારી રીતે મિક્સ કરો.
- 3
હવે પાવ ને વચ્ચેથી કટ કરી એક સાઇડ લિલી અને બીજી સાઇડ ખજૂર આમલીની ચટણી લગાવો. તેના પર થોડો તૈયાર કરેલ મસાલો લગાવો. તેના પર મસાલા વાળા દાણા, સેવ,દાડમના દાણા, કોથમીર નાખો.
- 4
લોઢી મૂકી તેના પર બટર કે ઘી મૂકી તેને બંને બાજુ સેકી લો અને લીલી ચટણી, ખજૂર આંબલી ચટણી તેમજ સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14730362












ટિપ્પણીઓ (2)