રાંધવાની સૂચનાઓ
- 1
ચણા અને બટાકા ને બાફી મેશ કરી લો. એમા પાણીપુરી નો મસાલો અને મરચાં લસણ ની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો પછી કોથમીર ઉમેરી પાણીપુરી નો મસાલો તૈયાર કરો.
- 2
પાણી બનાવવા માટે એક મિક્સર જારમાં કોથમીર, ફુદીનો,આદું, મરચાં ઉમેરી થોડું પાણી ઉમેરીને બરાબર પીસી લો. હવે પાણીપુરી માટેનું પાણી તૈયાર કરવા માટે આ મિશ્રણને પાણીમાં ઉમેરો. હવે એમાં ૨ ટેબલસ્પૂન બનાવેલો પકોડીનો મસાલો, જલજીરા, લીંબુ, સંચળ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. મમરી ઉમેરી સર્વ કરો.
- 3
પાણીપુરી બનાવવા માટે પૂરી માં મસાલો ભરી પાણી ઉમેરી સર્વ કરો.
- 4
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14733194













ટિપ્પણીઓ (5)