પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738

#GA4
#Week26
#cookpad gujarati
પાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય

પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)

#GA4
#Week26
#cookpad gujarati
પાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. પૂરી બનાવવા માટે
  2. 4 ચમચા સોજી
  3. 1/2વાટકી ઘઉંનો લોટ
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. તીખુ પાણી બનાવવા માટે
  6. 1 ઝૂડી કોથમીર
  7. 1/2 ઝૂડી ફુદીનો
  8. ૫ નંગલીલા મરચા
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૨ નંગલીંબુ
  11. 1 ચમચીસંચળ
  12. 2 ચમચીપાણીપુરી મસાલો
  13. મીઠી ચટણી
  14. 250 ગ્રામ ચણા
  15. 250 ગ્રામ બટાકા
  16. મીઠું સ્વાદ પ્રમાણે
  17. 1 ચમચીમરચું
  18. 2 ચમચીપાણીપુરીનો મસાલો
  19. બુંદ્દી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ પાણીપુરી ની પૂરી બનાવવા માટે સોજી થોડો ઘઉનો લોટ લઈ તેમાં મીઠું મેરે થોડું ગરમ પાણીથી લોટ બાંધી દો હવે તેના નાના નાના લુઆ કરે તેને રોટી મેકર માં દબાવી એક સાથે દબાવી દો

  2. 2

    હવે તાવડી માં તેલ મૂકી તેલ આવે એટલે તેમાં પૂરીઓ તળી લો બધી ફેરવી કડક કરી દો કડક થઈ જાય પછી તેને સાસરામાં કાઢી દો હવે તીખું પાણી બનાવવા માટે કોથમીર અને ફુદીનાના અને મરચા લીલા મરચા ને મિક્સરમાં ક્રશ કરી લો હવે તેમાં તેને ગાળી લો ગાડી લીધા પછી તેમાં મીઠું લીંબુ સંચળ પાણીપુરીનો મસાલો એડ કરી દો

  3. 3

    હવે ચણાને સવારથી પલાડી રાખો પછી તેને કુકરમાં આપતી વખતે 1/2 ચમચી મીઠું નાખી અને બટાકા ઉમેરો ચાર સીટી વગાડી દો થઈ જાય પછી ઠંડું પડવા દો ઠંડું પડ્યા પછી એક ચારણીમાં કાઢી બધું પાણી નીતરી જવા દો પછી

  4. 4

    બટાકાની છાલ કાઢી તેને સ્નેસ ખરીદો અને પછી તેમાં ચણા ઉમેરી દો પછી તેમાં બધા મસાલા ઉમેરી મિક્સ કરી દો

  5. 5

    તીખા પાણીમાં નાંખવા માટે ગુંદી ચણાનો લોટ પલાળી ને પાડી દો ગળે પાણી ખજૂર-આમલીની બનાવી દો તૈયાર છે ટેસ્ટી પાણીપુરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર

Similar Recipes