સુરત નો ફેમસ એ- વન ફેમસ એ -વન કોકો (Surat Famous A- 0 ne Coco Recipe In Gujarati)

Reshma Bhatt @Reshmacook_19994383
Surti AOne coco #CT
સુરત નો ફેમસ એ- વન ફેમસ એ -વન કોકો (Surat Famous A- 0 ne Coco Recipe In Gujarati)
Surti AOne coco #CT
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દૂધ ને ઉકાળવું થોડું ઊકળે પછી તેમાં ખાંડ ઉમેરી થોડી વાર ઉકાળવું પછી તેમાં કોકો પાઉડર ઉમેરવું,
- 2
ત્યાર પછી તેમાં ઠંડા દૂધ મા કોર્ન ફલોર ઓગાળેલ ઉકળતા દૂધ ઉમેરી લેવું થોડું ઘટ્ટ થાય પછી ઠંડુ કરવું, પછી તેમાં મલાઈ કે ક્રીમ ઉમેરી ગેસ પર થી ઉતારી ઠંડુ પડે પછી ફ્રીજ મા ઠંડુ થવા દેવું પછી સર્વ કરવું,
Made this recipe? Share a Cooksnap!
Let Reshma Bhatt know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
- સેઝવાન રોલ લોચો (Schezwan Roll Locho Recipe in Gujarati)
- દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
- ગુલાબ પાક (Gulab Pak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14737495








ટિપ્પણીઓ (6)