ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

SHah NIpa @Nipa_007
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તેલ અને પાણીને ખૂબ જ ફીણવું જ્યાં સુધી તે વ્હાઈટ કલર ના થઈ જાય ત્યાં સુધી ફેરવવાનું છે ત્યારબાદ તેમાં હીંગ અજમો અને મીઠું નાખીને જેટલો સમય તે રીતે બેસન નાખવાનું છે અને થોડો રોટલી કરતા ઢીલો લોટ રાખવાનો છે આશરે 250 ગ્રામ જેટલું બેસન જશે
- 2
તેલ એકદમ ગરમ થયા બાદ તેમાં સેવો પાડવી
- 3
તેલમાં સેવ થોડી ઉપર આવે એટલે તેને બીજી સાઈડે પણ તળવી.આ સેવો સરસ પોચીઅને વ્હાઈટ કલર ની થશે
- 4
આ ભાવનગરી ગાંઠિયા નો ઉપયોગ તમે સેવ ઉસળ અને સેવ ટામેટા ના શાક માં કરી શકો છો
Made this recipe? Share a Cooksnap!
Let SHah NIpa know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14746120






ટિપ્પણીઓ (3)