ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ લો.તેમાં તેલ અને પાણી બંને લઈ લો.મે અહીં નાની વાટકી લીધી છે તમે કોઈ પણ લઈ શકો.પણ બંને નું માપ સરખું રાખવા નું છે.
- 2
હવે બંને ને વ્હિસ્કર ની મદદ થી એકદમ ફીણી લો.ફીણી લીધા બાદ તેનો કલર એકદમ સફેદ થઈ જવો જોઈએ. ત્યાર બાદ તેમાં અજમો,મીઠું અને પાપડખર નાખી ને ફરીથી તેને ફીણી લો.
- 3
હવે આ મિશ્રણમાં સમાય તેટલો લોટ ચાળી ને તેમાં ઉમેરો.લોટ થોડો ઢીલો રાખવો.બરાબર મિક્સ થઈ જાય એટલે લોટ ને પણ ખૂબ સારી રીતે હલાવી લેવો.જ્યાં સુધી તેનો કલર બદલાય ન જાઈ ત્યાં સુધી.ખૂબ ફીણસો એટલે તેનો કલર સફેદ થઈ ને લોટ એકદમ સોફ્ટ બની જશે.એટલે ગાંઠીયા પણ સોફ્ટ થશે.
- 4
હવે તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય એટલે તેની ઉપર જો ગાંઠીયા પાડવા નો જારો ન હોય તો ખમણી લેવી.તેને થોડી ઉંચી રાખી ને તેના ઉપર લોટ ને હથેળી ના વજન આપી ને ગાંઠીયા પાડવા.ગેસ ની ફ્લેમ મીડીયમ રાખવી.
- 5
બંને બાજુ લાઈટ પિંક કલર થાય એટલે તેને બાર કાઢી લેવા.
- 6
તો તૈયાર છે ચા સાથે ખાય શકાય તેવા ભાવનગરી ગાંઠિયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KRCકાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. Richa Shahpatel -
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4સોફ્ટ કુરકુરા ભાવનગરી ગાંઠિયા Ramaben Joshi -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4અમારે આ ગાંઠિયા રોજ થતાં હોય કેમ કે અમે ગાંઠિયા નું શાક પણ આનું j બનાવીએ તો આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe In Gujarati)
બહુ જ સોફ્ટ અને ચા સાથે સરસ મેચ થાય..વડીલ વૃદ્ધો પણ સહેલાઈ થી ખાઈ શકે છે..#RC1 Sangita Vyas -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KS4બધા ગુજરાતી ના પ્રિય અને મારા પણ પ્રિય આ ભાવનગરી ગાંઠિયા ટેસ્ટ માં એકદમ ક્રિસ્પી છે.મેં રીત માં બતાવ્યા મુજબ અમુક ટિપ્સ ને ફોલ્લો કરશો તો ફરસાણ ની દુકાન જેવા જ બનશે. Arpita Shah -
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ગાંઠિયા ગુજરાતી લોકો નો સવારનો નાસ્તો...આજે મેં સોફ્ટ ને ખાવામાં ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Harsha Gohil -
More Recipes
ટિપ્પણીઓ (2)