મિક્સ વેજ.પાલક સૂપ (Mix veg.Spinach soup in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકને સમારીને તેને ગરમ પાણીમાં બોઈલ કરી લો. ત્યાર બાદ તેને બહાર નીકાળીને બરફના પાણીમાં રાખવી,ત્યારબાદ ક્રશ કરી લેવી. કાંદા ટામેટાં ગાજર કોબીજ લસણ બધું સમારી લેવું.
- 2
એક કડાઈમાં એક ચમચી બટર મૂકીને તેમાં કાંદા લસણ સાતળી લેવા,ત્યારબાદ તેમાં ટામેટાં ગાજર કોબી નાખીને મિક્સ કરવું. બધુ બરાબર મિક્સ થઇ જાય પછી તેમાં ક્રશ કરેલી પાલકને પણ મિક્સ કરો. મીઠું સ્વાદ અનુસાર મિક્સ કરો. તેમાં બોઈલ કરેલી મકાઈને મિક્સ કરો. હવે તેને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10વેજીટેબલ સૂપ બનાવવા માટે એક પેનમાં ૨ ચમચી તેલ મૂકીઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું કેપ્સીકમ ઝીણું સમારેલું કોબીજ ઝીણી સમારેલી ડુંગળી અડધો વાટકો બાફેલી મકાઈઆદુની પેસ્ટ લસણની પેસ્ટ આ બધું જ નાખી એક મિનિટ ચડવા દેવુંપછી તેમાં 500 એમએલ પાણી નાખી ઉકડવા દેવું તેમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી તીખા નો પાઉડર નાખી પાંચ મિનિટ ઉકાળવુંપછી એક બાઉલમાં બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં પાણી નાખી સ્લરી બનાવવી પાંચ મિનિટ ઉકડે એટલે સુપ હલાવતા રહેવું અને સ્કરી નાખતા જવું પછી એક મિનિટ માટે ઉકાળવુંત્યારબાદ એક ગ્લાસમાં કાઢી સર્વ કરવું લીલી ડુંગળી ના પાન નાખી ગાર્નીશ કરવું Charmi Shah -
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
મિક્સ વેજ પકોડા(Mix Veg Pakoda Recipe in Gujarati)
પકોડા રેસીપી એ ભારત ભર માં ખૂબ જ સામાન્ય છે અને જુદાં જુદાં પ્રસંગો મા બનાવવા મા આવે છે. બાળકો જો શાકભાજી ના ખાતા હોય તો તેમને પકોડા તરીકે આપી શકાય છે#GA4#Week3 Nidhi Sanghvi -
-
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujaratiમિક્સ વેજીટેબલ સૂપ માં આપણે કોઈપણ મનગમતા શાક ઉમેરી શકીએ .આ સૂપ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય ની દ્રષ્ટિ એ પૌષ્ટિક છે . Keshma Raichura -
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
હોટલમાં જઈને તરત જ આપણે ઓર્ડર કરતા હોઈએ છે એ છે સૂપ. તેમાં પણ આ વરસાદની સિઝનમાં ટેસ્ટી અને હેલ્ધી સુપ હોય તો પૂછવાનું જ શું? ઘણા બધા વેજિટેબલ્સ હોય છે જેથી કરીને ખુબ જ હેલ્ધી બને છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો.વેઇટલૉસ માટે#RC4#cookpadindia Chandni Kevin Bhavsar -
-
-
વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)
સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે. Payal Prit Naik -
-
મિક્સ વેજ સૂપ (Mix Veg Soup Recipe In Gujarati)
મેં આ સૂપ ડિનર માં બનાવ્યો બ્રાઉન ટોસ્ટ સાથે..Healthy version fr dinner.. Sangita Vyas -
-
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
આજે વધુ એક સૂપ ની રીત લઈ ને આવી છું.બહુજ સરળ પણ ટેસ્ટી, હેલ્થી છે. પાલક નું સૂપ, drumstick corriender soup, ટોમેટો સૂપ, રોજ આલગ અલગ સૂપ બનાવો ને શિયાળા માં હેલ્થી રહો.#GA4#week20 Neeta Parmar -
લેમન કોરીએન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Soupલેમન કોરીએન્ડર સૂપઠંડી ની મોસમમાં વિટામીન સી થી ભરપૂર અને ઇમ્યુનીટી વધારનાર સૂપ. Bhavika Suchak -
મિક્સ વેજ. કબાબ (Mix veg. Kabab recipe in gujarati)
#વિકમીલ3#ફ્રાઈડ#પોસ્ટ 4#માઇઇબુક#પોસ્ટ 16 Payal Mehta -
-
-
-
વેજ હોટ & સ્યોર સૂપ(veg.hot & sour soup recipe in Gujarati)
ચોમાસાની મૌસમમાં આપણને કંઈક ગરમા-ગરમ અને સ્પાઈસી હોય તો ખુબ ભાવે એટલે જ આજ હું તમારા માટે એક ગરમાગરમ સુપ ની રેસિપી લઈને આવી છું વેજ હોટ અને સ્યોર સૂપ 😋 Bhavisha Manvar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14354649
ટિપ્પણીઓ (5)