કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#CT
#vadodara
સેવ ઉસળ વડોદરા ની ફેમસ વાનગી છે,નાના થી મોટા લોકોની પ્રિય વાનગી છે.

#CT
#vadodara
સેવ ઉસળ વડોદરા ની ફેમસ વાનગી છે,નાના થી મોટા લોકોની પ્રિય વાનગી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40મીનીટ
4વ્યકિત
  1. 1 કપ-સફેદ વટાણા
  2. 4-5 નંગ-ડુંગળી
  3. 8-10 નંગ-લસણ ની કળી
  4. ટુકડો-આદુ
  5. 2 નંગ-તમાલપત્ર
  6. 1 ચમચી-ધાણાજીરૂ
  7. 1 ચમચી-રેડ ચીલી પાઉડર
  8. 3-4નંગ-મરી
  9. 1.5 ચમચી-ઉસળમસાલો
  10. 3 ચમચી-તેલ
  11. મીઠું-સ્વાદ પ્રમાણે
  12. પાણી-જરુર મુજબ
  13. 3 ચમચી-ચણા નો લોટ
  14. બન
  15. 250 ગ્રામ-મોળી સેવ
  16. 1 ચમચી-લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40મીનીટ
  1. 1

    સૌ પ્રથમ વટાણા ને ધોઈ ને 5થી6 કલાક માટે પલાળવા, પછી કુકરમાં 3વ્હીસલ વગાડી બાફી લેવા,પછી ડુંગળી, લસણ, તમાલપત્ર, આદુ સમારી મીક્ષરમાં ક્રશ કરી કરી પેસ્ટ તૈયાર કરો.

    વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પેસ્ટ તૈયાર કરી ને પછી તપેલી માં તેલ ગરમ મૂકો,પછી તેમાં મરી ઉમેરો,પછી ડુંગળી ની પેસ્ટ ઉમેરી ને સાંતળો.

    વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી પેસ્ટ માં બધા મસાલા ઉમેરીને સાંતળો,પછી તેમાં બાફેલા વટાણા ને પાણી ઉમેરો,હવે ચણા ના લોટ માં પાણી ઉમેરી ને પેસ્ટ તૈયાર કરી ને તેમાં ઉમેરો,પછી બરાબર હલાવી ઉકળવા દો,તેમાં લીંબુનો રસ ઉમેરીને 5મીનીટ ઉકળવા દો, તૈયાર છે સેવ ઉસળ,બન અને સેવ સાથે સર્વ કરો.

    વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180
પર March 20, 2021 18:30
કુકપેડ માં જોડાયા પછી નવી વાનગીઓ શીખવા મળી, પોતાની વાનગી મૂકવાની પ્રેરણા મળી.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 21, 2021 07:27
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
  3. લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. નોવેલ્ટી ના પરાઠા શાક (Novelty Paratha Shak Recipe In Gujarati)
  5. ભરેલા રીંગણ ગ્રેવી વાળા (Bharela Ringan In Gravy Recipe In Gujarati)
  1. બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
  2. પંજાબી મિક્સ સબ્જી (Punjabi Mix Sabji Recipe In Gujarati)
  3. બદામ પિસ્તા આઇસક્રીમ ( Badam Pista Ice Cream Recipe In Gujarati
  4. અનાનસ નો શ્રીખંડ (Pineapple Srikhand Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14760440
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close