બદામ પિસ્તા આઇસક્રીમ ( Badam Pista Ice Cream Recipe In Gujarati

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

આ આઈસ્ક્રીમ મે ફક્ત ૩ ઈજીલી available ingredients થી બનાવ્યો છે.

બદામ પિસ્તા આઇસક્રીમ ( Badam Pista Ice Cream Recipe In Gujarati

આ આઈસ્ક્રીમ મે ફક્ત ૩ ઈજીલી available ingredients થી બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ લોકો
  1. ૫૦૦ ગ્રામ દૂધ
  2. ૧ ચમચીકોર્ન ફ્લોર
  3. ૧ ચમચીકસ્ટર્ડ પાઉડર
  4. કેસર
  5. બદામ પિસ્તા ગાર્નિશ માટે
  6. 1/2 વાટકી મલાઈ
  7. ઈલાયચી
  8. 1ટીપુ વેનીલા એસેન્સ
  9. 3 ટેબલ સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    દૂધ ને ઉકાળવું થોડું ગરમ દૂધ બાજુ પર રાખી તેમાં કોર્ન ફ્લોર અને કસ્ટર્ડ પાઉડર અને કેસર ઉમેરી મિક્સ કરો

  2. 2

    દૂધ ઉકાળી ને તેમાં ખાંડ અને કસ્ટર્ડ વાળું દૂધ નાખો અને સતત હલાવવું,મલાઈ અને વેનીલા એસેંસ નાખી બ્લેન્ડર ફેરવો

  3. 3

    હવે તેને ફ્રીઝર માં સેટ કરો દર બે કલાકે તેને કાઢી ને બ્લેન્ડર ફેરવો અને તેને પાતળા વાસણ માં સેટ કરવા મૂકો અને પિસ્તા અને બદામ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

ટિપ્પણીઓ (6)

Similar Recipes