કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati)

Shital Shah
Shital Shah @cook_26094141

હોળી સ્પેશ્યલ ઠંડાઈ મસાલો અને તેમાંથી બનતી ઠંડાઈ

હોળી સ્પેશ્યલ ઠંડાઈ મસાલો અને તેમાંથી બનતી ઠંડાઈ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મીન
3 સર્વિંગ્સ
  • 1/2 કપ બદામ
  • 2 ચમચીપિસ્તા
  • 2 ચમચીકાજુ
  • 2 ચમચીમગજતરીના બી
  • 1 ચમચીકાળા મરી
  • 2 ચમચીગુલાબની સૂકી પાંદડી
  • 2 મોટી ચમચીવરિયાળી
  • 1/2 કપ કે પછી જરૂર પ્રમાણે દળેલી ખાંડ
  • 2 ચમચીખસખસ
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • ૧નાનો ટુકડો જાયફળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મીન
  1. 1

    સૌપ્રથમ ઉપરની દરેક વસ્તુને એક કે બે મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી અને પહેલાં વરિયાળીને ખાંડ ક્રશ કરી તેને ચાળી લેવા પછી બીજી બધી સામગ્રી ક્રશ કરી લેવી. તો આપણો ઠંડાઈ મસાલો તૈયાર થઈ જશે.

    ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બનાવેલા ઠંડાઈ મસાલા ને 1/2વાટકી દૂધમાં બે ચમચી ઠંડાઈ મસાલો 1/2 કલાક માટે પલાળી રાખવો ત્યારબાદ એક મિક્ષી બોલ માં 3-4 ટુકડા બરફના, એક કપ દુધ અને પલાળેલો ઠંડાઈ મસાલો ઉમેરી તેને ક્રશ કરવું અને ગ્લાસમાં સર્વ કરવું ઉપરથી ડ્રાયફ્રુટ થી સજાવવું. તૈયાર છે ઠંડાઈ.

    ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઠંડાઈ મસાલો અને ઠંડાઈ બનાવવા ની રીત (Thandai Masala And Thandai Rcipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Shah
Shital Shah @cook_26094141
પર March 22, 2021 05:17

ટિપ્પણીઓ (2)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 23, 2021 10:24
wah..happy holi
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ઠંડાઈ

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
  2. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  3. ભેળ ની સૂકી ચટણી (Dry Chutney For Bhel Recipe In Gujarati)
  4. કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
  5. ફ્રેશ ચીકુ આઇસ્ક્રીમ(Fresh Chiku Ice-cream Recipe In Gujarati)
  1. મેંદુવડા (Meduvada Recipe In Gujarati)
  2. મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
  3. પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
  4. પરાઠા (Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14766923
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close