પરાઠા (Paratha Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

#GA4
#Week1
paratha

પરાઠા (Paratha Recipe In Gujarati)

#GA4
#Week1
paratha

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 3ચમચા તેલ મોણ માટે
  3. 1લીલું મરચું
  4. 1/2 ચમચી જીરૂ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2 ચમચીતેલ અને1 ચમચી ઘી મિક્સ કરેલું
  7. સેકવા માટે તેલ
  8. 2 ચમચીઘઉં નો કોરો લોટ
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    ઘઉં નાં લોટ ને ચાળી લો, તેમાં મોણ સમારેલું લીલું મરચું, જીરૂ અને મીઠું નાખી ને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.

  2. 2

    લોટ માંથી લૂઓ બનાવી તેને ગોળ વણી લો પછી તેની ઉપર મિક્સ કરેલું ઘી અને તેલ લગાવો અને કોરો લોટ ભભરાવો.

  3. 3

    બરાબર સ્પ્રેડ કરી તેને ત્રિકોણ સેપ માં વાળી દો અને વણી લો.

  4. 4

    પછી તેને લોઢી માં તેલ મૂકી બંને બાજુ શેકી લો.

  5. 5

    ગરમ ગરમ પરાઠા સબ્જી સાથેબસર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes