કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બનાના કેક (Banana Cake Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

#GA4 #Week2 #bananacake

#GA4 #Week2 #bananacake

વધુ વાંચો

બનાના કેક (Banana Cake Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India

#GA4 #Week2 #bananacake

#GA4 #Week2 #bananacake

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪-૫ લોકો
  • ૧ કપમેંદો
  • ૧ કપદળેલી ખાંડ
  • ૨પાકેલા કેળાં
  • ૧/૪ કપકોકો પાઉડર
  • ૧/૨ કપદૂધ
  • ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  • ૧/૪ ચમચીબેકિંગ સોડા
  • ચપટીમીઠું
  • ૧/૪ કપતેલ
  • ૧/૨ ચમચીવેનિલા એસેન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાકેલા કેળાને સ્મેશ કરી નાખો. પછી તેમાં વેનિલા એસેન્સ,તેલ અને દળેલી ખાંડ ઉમેરો. બધુ બરાબર હલાવી નાખો.

    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજા એક વાસણમાં મેંદો,કોકો પાઉડર,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા અને ચપટી મીઠું ઉમેરો. હવે આ મિશ્રણને કેળાના મિશ્રણમાં ચાળીને મિક્સ કરી લો.

    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધુ બરાબર હલાવી નાખો. હવે તેમાં 1/2 કપ દૂધ ઉમેરો અને ફરીથી બધું હલાવી લો. હવે તેમાં અખરોટ અને બદામનો ભૂકો કરીને નાખો. ફરીથી બધું હલાવી નાખો.

    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કાળી સૂકી દ્રાક્ષ અને આ મિશ્રણમાં ઉમેરો અને ફરીથી બધું હલાવી લો અને એક ટીન માં બટર અને મેંદો નાખીને કેક ટીમને ગ્રીસ કરી લો. આ મિશ્રણને તેમાં નાખો.

    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પહેલાથી ૧૦ મિનિટ પરી હીટ કરેલા ઓટીજીમાં ૨૦૦ ડિગ્રી પર ૨૦ મિનીટ માટે આ કેકને બેક કરો

    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    20 મિનિટ પછી છરી નાખીને ચેક કરો. કેક બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેને બહાર કાઢી લો અને ઠંડી થઇ ગયા પછી તેના ટુકડા કરી ખાવાની મજા લો.

    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બનાના કેક (Banana Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર March 22, 2021 15:26
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Neha Dua
Neha Dua @cook_90450
March 23, 2021 11:36
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા કેક

Similar Recipes

More Recipes

  1. જામુન શોર્ટ
  2. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  3. રાજભોગ આઈસ્ક્રીમ
  4. ચોખા ના ચમચા વડે પાડેલા પાપડ
  5. મગ દાળ અને પાલક ની ચાટ
  1. રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
  2. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  3. ભેળ ની સૂકી ચટણી (Dry Chutney For Bhel Recipe In Gujarati)
  4. કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
  5. ફ્રેશ ચીકુ આઇસ્ક્રીમ(Fresh Chiku Ice-cream Recipe In Gujarati)
  1. દહીં ઓરો (Dahi Oro Recipe In Gujarati)
  2. ભાખરી (Bhakhri Recipe In Gujarati)
  3. પરાઠા (Paratha Recipe In Gujarati)
  4. પાલક નું સૂપ (Palak Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14769132
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close