કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#GA4 #Week1
સવાર નાં નાસ્તા માં બનતા બટેકા પૌવા મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે.

#GA4 #Week1
સવાર નાં નાસ્તા માં બનતા બટેકા પૌવા મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો માટે
  1. ૨બટાકા બાફી ને સમારેલાં
  2. ૨૫૦ ગ્રામ પૌવા(ધોઈ ને પલાળેલા ૫ મીનીટ માટે)
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧ડુંગળી સમારેલી
  5. ૧લીલું મરચું સમારેલું
  6. ૩-૪મીઠાં લીમડા ના પાન
  7. ૧ ચમચો તેલ વઘાર માટે, રાઇ જીરૂ ૧/૨ ચમચી બન્ને અને ચપટી હિંગ
  8. ૧ ચમચીહળદર
  9. ૧.૫ ચમચી મરચું પાઉડર
  10. ચપટીખાંડ
  11. સજાવટ માટે
  12. દાડમ ના દાણા, કાચી કેરી સમારેલી, કોથમીર સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી, છોલી ને સમારી લો. પૌવા ને પણ ધોઈને ૫ મીનીટ માટે નીતરવા મૂકી દો જેથી તેમાં થી વધારા નું પાણી નીકળી જાય અને પૌવા સરસ ફૂલી જાય. ડુંગળી અને લીલું મરચું પણ સમારી લો.

    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું અને હિંગ ચપટી નાખી ડુંગળી અને લીલું મરચું તથા લીમડા ના પાન ઉમેરી ૨-૩ મીનીટ હલાવો. પછી તેમાં બધાં સૂકા મસાલા ઉમેરો, મીઠું સ્વાદાનુસાર ઉમેરો.

    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બાફેલા બટાકા અને પૌવા ઉમેરો અને બરાબર મિક્સ કરો. ચપતી ખાંડ પણ ઉમેરી શકાય.

    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ એવા બટાકા પૌવા જેને મેં દાડમ, કાચી કેરી અને કોથમીર તથા ઝીણી સેવ થી સજાવ્યા છે...

    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર March 22, 2021 16:23

ટિપ્પણીઓ (4)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
March 25, 2021 01:21
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
  2. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  3. ભેળ ની સૂકી ચટણી (Dry Chutney For Bhel Recipe In Gujarati)
  4. કુકી એન્ડ ક્રીમ આઇસ્ક્રીમ(Cookie & Cream Ice-cream Recipe In Gujarati
  5. ફ્રેશ ચીકુ આઇસ્ક્રીમ(Fresh Chiku Ice-cream Recipe In Gujarati)
  1. બનાના શેક (Banana Shake Recipe In Gujarati)
  2. ફરાળી મોતીચુર લાડુ (Farali Motichoor Ladoo Recipe In Gujarati)
  3. ફરાળી સૂકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
  4. ખીચડી (Khichadi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14769371
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close