ફરાળી મોતીચુર લાડુ (Farali Motichoor Ladoo Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @cook_25234990
Vadodara

ફરાળી મોતીચુર લાડુ (Farali Motichoor Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. ૧ વાટકીમોરીયો
  2. ૩ ચમચીઘી
  3. ૧/૨ વાટકીખાંડ
  4. ૧ ચમચીઈલાયચી સિરપ
  5. drops કેસરી રંગ
  6. ૧/૨ વાટકીછિણેલૂ ખોપરુ
  7. ૧/૪કાજુ કિશમિશ
  8. ૧/૪ વાટકીમિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં મોરિયો ઘીમાં સાંતળી લો.પછી એમાં ગરમ પાણી ઉમેરવું. ત્યારબાદ એમાં છિણે લૂ ખોપરુ નાખો અને ૧/૨ વાટકી ખાંડ નાખીને સિજાવા દો.

  2. 2

    પછી એમા મિલ્ક પાઉડર અને ઈલાયચી syrup અને કેસરી રંગ નાખીને મિક્સ કરો

  3. 3

    છૈલે કાજુ કિશમિશ નાખીને મિક્સ કરો. પછી એને થંડુ કરી લો અને લાડુ બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @cook_25234990
પર
Vadodara
Hi Deepa Patel, a home Baker from Vadodara. I bake wheat flour and jaggery cakes. Theme cakes is my specialization. I always try cook new recipes. Cookpad Gujrati is a good platform to share and try new recipes.
વધુ વાંચો

Similar Recipes