ટોસ્ટ સેન્ડવીચ(Toast Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટાકા ને બાફી લો.
- 2
પછી તેને મેષ કરિ લો.પણ 1 પેન માં 5 ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને લસણ નાખી સાંતળી લો.
- 3
પછી તેમાં મરચું પાઉડર,મીઠું અને ચપટી હળદર,ગરમ મસાલો ૧/૨ ટી.અને તેને મિક્સ કરો.
- 4
પછી તેમાં મેષ કરેલા બટાકા નાખી લો. પછી મિક્સ કરી લો.
- 5
પછી ૨ સ્લાઈસ બ્રેડ લઇ તેની ઉપર બટર સ્પ્રેડ કરી લો.પછી તેના પર મયોનીસ લગાડી લો.
- 6
પછી તેની ઉપર બટાકા નો માવો સ્પ્રેડ કરી ને દો.પછી તેમાં ચીઝ ખમણી લો બીજી બ્રેડ મૂકી દો
- 7
પછી તેને ટોસ્ટર મશીન માં મૂકી ને ટોસ્ટ કરી લો.
- 8
તો ready છે ટોસ્ટ સેન્ડવીચ🥪
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14805219
























ટિપ્પણીઓ (10)