ચણાની દાળ (Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૧૦ મિનિટ પલાડી રાખો.
- 2
ત્યારબાદ એક કુકર મા થોડુ તેલ લઈ તેમા ૧ તમાલપત્ર, ૨ આખા લાલ મરચા નાખી લસણની પેસ્ટ ને 2 મિનીટ હલાવી ડુંગળી ને લાઇટ ગુલાબી થાય ત્યાં સુધી હલાવો.
- 3
ત્યારબાદ તેમા દાળ નાખી હલાવો.
- 4
ત્યારબાદ તેમા હળદર તથા લાલ ચટણી, જીરા,મરી પાઉડર તથા પાણી નાખી જરૂર અનુસાર કૂકર ની સિટી લગાવી લેવી એટલે દાળ તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14808657







ટિપ્પણીઓ (4)