મેથી કઢી (Methi Kadhi Recipe In Gujarati)

komal vora
komal vora @cook_29596361
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 2 વાટકીખાટી છાશ
  2. 2 ચમચીચણા નું લોટ
  3. 1 કપમેથી જીણી સમારેલી
  4. 7-8પાન મીઠો લીમડો
  5. 1 ટુકડોઆદુ
  6. 1 લીલું મરચું સમારેલું
  7. 1 ચમચી લસણ પેસ્ટ
  8. જરૂર મુજબ મીઠુ,
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચી લાલ મરચું
  11. 1/4 ચમચીહિંગ
  12. 4 ચમચીતેલ વઘાર માટે
  13. 1/2 ચમચી રાઈ, જીરું, મેથી દાણા,
  14. લાલમરચું સૂકું
  15. લવિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ એક વાટકા માં છાશ માં ચણા ના લોટ ને મિક્સ કરો
    પછી મેથી ધોઈને સાઇડે માં રાખો
    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી તેલ આવી જાય એટલે એમાં રાઈ, હિંગ, લાલમરચું, લવિંગ, જીરું તમાલપત્ર નાખો

  2. 2

    તરત જ એમાં લીમડો આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી ને સાંતળો
    અને 2 મિનિટ પછી ધોયેલ લીલી મેથી નાખો
    એને 5 મિનિટ ચડાવા દો

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠુ, મસાલો, હળદર નાખો. 1 મિનિટ પછી ચડી જાય મસાલા એટલે એમાં છાશ નું લોટવાળું મિશ્રણ ઉમેરો અને તે મિશ્રણ ને 10 મિનિટ ઉકાળો
    બસ હવે રેડી મેથી કઢી
    બાઉલ માં કઢી serve કરો.😊👆

  4. 4

    કઢી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
komal vora
komal vora @cook_29596361
પર

Similar Recipes