કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati)

Dimpy Aacharya
Dimpy Aacharya @HD2212

#AM1

#AM1

વધુ વાંચો

કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati)

Dimpy Aacharya
Dimpy Aacharya @HD2212

#AM1

#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  • 1 નાની વાટકીતુવેર દાળ
  • 3 ગ્લાસપાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું
  • 1/2 ચમચી દાળ નો મસાલો
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી જીરું
  • ચપટીહિંગ
  • જરુર મુજબ તેલ વઘારમાટે
  • 2લીલા મરચાં
  • 8-10લીમડાનાં પાન
  • ગોળ સ્વાદ મુજબ
  • 1ટામેટાં ના ટુકડા
  • લીંબુનો રસ સ્વાદ મુજબ
  • 2સુકા લાલ મરચાં
  • થોડી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો એક બાઉલમાં એક નાની વાટકી તુવેર દાળ લઈ ને તેને બે વાર પાણી થી ધોઈ ને કુકર મા બાફવા મુકી દેવાની

    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ ને બાફવા મુકી એ ત્યારે તેમાં ચપટી હળદર ઉમેરી ને કુકર ની 8 વિસલ વગાડવાની જેથી દાળ એકદમ બફાઈ ને એક રસ થઈ જાય

    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક તપેલીમાં 2 ચમચી તેલ લઈ ને તેમાં રાઈ, જીરું, લીલા મરચાં, લીમડાનાં પાન, હિંગ, નાખી ને વઘાર કરવો

    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વઘાર થાય પછી તેમાં ટામેટા નાખી ને હળદર,મીઠું, દાળ નો મસાલો નાખવો

    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ બધા મસાલા ઉમેરી ને હવે તેમાં બફાયેલી દાળ ઉમેરવાની

    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે દાળ ને 10 મિનિટ સુધી ઉકળવા દેવાની ને પછી તેમાં ગોળ અને લીંબુનો રસ ઉમેરવાનો

    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી દાળ ઉકળી જાય એટલે તેમાં સુકા લાલ મરચાં અને 1/2 ચમચી લાલ મરચું નાખી ને વઘાર કરવો

    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    વઘાર પછી 2 મિનિટ ઉકાળી ને કોથમીર ઉમેરી ને સ્વાદિષ્ટ દાળ ની મજા માણશુ

    કાઠીયાવાડી દાળ (Kathiyawadi Dal Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimpy Aacharya
Dimpy Aacharya @HD2212
પર April 01, 2021 16:24

ટિપ્પણીઓ (5)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 02, 2021 08:56
#AM1 proper rite lakho
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
  2. ગુલાબની પાંખડી ની સૂકવણી (Dried Rose Petals Recipe in Gujarati)
  3. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  4. ઈડલી મન્ચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
  5. પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
  1. દાલ બાટી.(Dal Bati Recipe In Gujarati)
  2. ઈડલી મન્ચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
  3. ઓરીયો આઇસક્રીમ (Oreo Ice-Cream Recipe In Gujarati)
  4. એગ આમલેટ કુલચા સેન્ડવીચ (Egg Omelette Kulcha Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14810383
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close