કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#AM1

#AM1

વધુ વાંચો

આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati)

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha

#AM1

#AM1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
3વ્યક્તિ
  • 3 વાટકીછાસ
  • 2 ચમચા ચણા નો લોટ
  • 2 નંગબાફેલા બટાકા
  • 1 નંગલાલ સૂકું મરચું
  • 2 ચમચો તેલ
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં છાસ લઈ તેમાં ચણા નો લોટ નાખી બ્લેન્ડર ફેરવી લો 2 નંગ બટાકા બાફી લો પછી કઢી ને ઊકળવા માટે ગેસ પર મૂકી દો તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો

    આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક લોયા માં તેલ ગરમ કરી તેમાં હિંગ અને લાલ મરચું મૂકી. ને વધાર કરો પછી તેમાં બાફેલું બટાકા ની છાલ ઉતારી સમારી લઈ ઉકળતી કઢી માં ઉમેરી દો થોડી વાર સુધી ઉકળી જાય એટલે તેમાં કોથમીર નાખી ગરમ ગરમ પીરસો તેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે આ કઢી રોટલી,રોટલો, અને ભાત સાથે સરસ લાગે છે

    આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ કઢી ગામડાં ના લોકો નું પ્રિય.ભોજન છે ત્યાં શાક ભાજી ઓછા પ્રમાણમાં જોવા મળે ત્યારે બટકે ચડે એવી કઢી બનાવીને ચલાવી લેવાય છે તમે પણ જરૂર થી બનાવશો મસ્ત બનશ😢

    આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ કઢી (Aloo Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Sodha
Jigna Sodha @JP__Sodha
પર April 01, 2021 18:17

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલો ચેવડો (Vadodara's Famous Lilo Chevdo Recipe in Gujarati)
  2. ગુલાબની પાંખડી ની સૂકવણી (Dried Rose Petals Recipe in Gujarati)
  3. વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
  4. ઈડલી મન્ચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
  5. સોલકઢી (Solkadhi recipe in Gujarati)
  1. દાલ વડી કઢી (dal vadi kadhi recipe in gujarati)
  2. ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
  3. તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  4. કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14810664
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close