દાળ (Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર ની દાળ ને pehla બાફી લો. બાફેલી દાળ ને બ્લેડર ની મદદ થી મિક્સ કરી લો... ત્યાર બાદ તેમાં ગોળ નાખી દાળ નો ઉકાડો...
- 2
દાળ ધીમા તાપે ઉકાળો.. વઘારીયામાં ઘી ઉમેરી તેમાં રાઈ, જીરું આદુ ની પેસ્ટ, હીંગ, લીમડી નાખી વઘાર ને દાળ માં નાખો.
- 3
દાળ ને 10 મિનિટ ઉકાડો.. થોડા ધાણા નાખો જો દાળ જાડી ના જોઈતી હોય તો થોડું પાણી ઉમેરો... દાળ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14812126










ટિપ્પણીઓ