ટામેટાં ની મસાલા કઢી (Tomato Masala Kadhi Recipe In Gujarati)

jayshree Parekh @cook_25505991
#AM1
દાળ /કઢી
ટામેટાં ની મસાલા કઢી (Tomato Masala Kadhi Recipe In Gujarati)
#AM1
દાળ /કઢી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા ટામેટાં ની ગ્રેવી, દહીં,અને ચણા નો લોટ નાખી બ્લેન્ડર થી મિક્સ કરી લો
- 2
પછી બીજી એક કડાઈ મા તેલ મૂકીને તેમા રાઈ નાખો રાઈ તતડે એટલે જીરૂ નાખો પછી હિંગ નાખી લીલા મરચાં સમારેલા નાખી થોડીવાર સાતળો
- 3
પછી વઘાર ને તૈયાર કરેલી કઢી મા નાખો પછી ગેસ ઉપર ઉકળવા મૂકો પછી તેમા બધા મસાલા નાખો અને ધીમા તાપે ઉકળવા દો
- 4
તો તૈયાર છે રોટલી અથવા પરાઠા સાથે ખાવા ટામેટાં ની મસાલા કઢી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14825071









ટિપ્પણીઓ