પૌઆ ની ચટણી (Poha Chutney Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#GA4
#Week4
#chutney

આ ચટણી ફાફડા(પાટા ) ગાંઠિયા તેમજ વણેલા ગાંઠીયા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
આ ચટણી થોડી રફ જ રાખવી બહુ સ્મૂથ કરીએ તો ચીકાશ પકડી લે છે જે સારી નહીં લાગે .

પૌઆ ની ચટણી (Poha Chutney Recipe In Gujarati)

#GA4
#Week4
#chutney

આ ચટણી ફાફડા(પાટા ) ગાંઠિયા તેમજ વણેલા ગાંઠીયા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
આ ચટણી થોડી રફ જ રાખવી બહુ સ્મૂથ કરીએ તો ચીકાશ પકડી લે છે જે સારી નહીં લાગે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૧ વાટકીચોખા ના પૌઆ
  2. ૧૨ થી ૧૫ લસણની કળી
  3. ૫-૬ લીલાં મરચાં
  4. ૧ ચમચીધાણાજીરું
  5. લીંબુનો રસ
  6. ૨ ચમચીખાંડ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ચપટીગ્રીન ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પૌઆ ને ધોઈ લેવા અને પાણી માં ૧૦ મિનિટ પલાળી દેવા, હવે એક મીક્સર જાર માં મરચાં અને લસણની પેસ્ટ કરવી.

  2. 2

    હવે પલાળેલા પૌઆ માં લસણ-મરચાં ની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, મીઠું,ધાણાજીરું ઉમેરી બ્લેન્ડર થી ચર્ન કરો.

  3. 3

    હવે છેલ્લે ગ્રીન કલર કરી ચર્ન કરી લો. ચટણી તૈયાર છે.

  4. 4

    આ ચટણી માં લસણ નું પ્રમાણ વધારે હોય છે અને ઘરમાં હોય જ એવી સામગ્રી માંથી ખૂબ જ ઝડપથી બની જાય છે તેમજ ફાફડા-વણેલાં ગાઠીંયા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે, મેં ગાઠીંયા સાથે જ સર્વ કરી છે મારા સીટીમાં ફરસાણ વાળા ને ત્યાં પણ ગાઠીંયા સાથે આ ચટણી આપે છે તો તમે બધા પણ એક વખત જરૂર થી ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes