રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુલાબ નાં પાંખડીઓ ને ૨ કલાક પાણી માં પલાળી મુકો.ત્યારબાદ નિતારીને એજ પાણી માં ૧ કિલો ખાંડ ઉમેરો.
- 2
Gas પર ખાંડ ને ૨૦ મિનિટ ઉકાળો એમાં ઈલાયચી, વડ્યારી, strawberry નું crush નાખી ને ઉકાળો.
- 3
ત્યારબાદ તેમાં ૧/૨ દૂધ નાખો જેથી માટી ઉપર આવી જાયે.અને જારા વડે કાળી નાખો અને આ પ્રવાહી ને ઠંડુ થવા દો.એમાં ખાવાનો રાસબરી રોઝ રંગ ઉમેરો.
- 4
નીતર્યા પછી એમાં રોઝ અસન્સે ૨ ચમચી નાખો.અને bottele ભરી.આ શરબત દૂધ મા MilkRose રીતે લીંબુ પાણી માં છાસ માં બધા માં નાખી શકાય.👍
Similar Recipes
-
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
આ રેસિપી મારા ઘરે ગુલાબ નાં ફુલ પુજા માટે વધારે આવી ગયા હતા..તો આટલાં બધાં ફુલ નું શું કરવું એવો વિચાર આવ્યો તો થયું શરબત બનાવી લઈએ.. ગુલાબ નું શરબત પીવાથી પેટમાં ગરમી રહેતી હોય તો રાહત મળે છે..તે પાણી માં ઉમેરી ને પીવાથી શરબત, દુધ માં ઉમેરો તો..દુધીયુ અને આ શરબત દહીં માં ઉમેરો તો લસ્સી આ બધું જ બનાવી શકાય.. Sunita Vaghela -
-
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
#cookpad#tea time#ગુલાબ ગુજરાત મા ખાસ કરીને ઘણી જગ્યા એ ગુલાબ ની ખેતી કરવામાં આવે છે.ગુલાબ ના ફૂલ નો ઉપયોગ શણગાર માટે ,ભગવાન ને ધરવા માટે તેમજ ખોરાક મા પણ ઉપયોગ થાય છે. મે અહીં ગુલાબ ના ફૂલ નું શરબત બનાવ્યું છે જેLook wise તો સરસ દેખાય છે પણ સ્વાદમાં પણ મસ્ત છે અને સુગંધ પણ મસ્ત છે. Valu Pani -
-
વરીયાળી શરબત પાઉડર - પ્રીમિક્ષ (Variyali Sharbat Powder Premix Recipe In Gujarati)
#summer specialવરિયાળી શરબત ખૂબ જ ઠંડક આપતું અને આખા ઉનાળામાં બનાવાતું શરબત છે. જો આ વરીયાળી શરબત નો પાઉડર કે આ પ્રીમિક્ષ બનાવી રાખ્યું હોય તો ઝડપથી શરબત બની જાય છે. Dr. Pushpa Dixit -
-
તરબૂચ નુ શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SM#water melon sarbat#summer special#recipe cheleng Saroj Shah -
-
-
-
-
-
ફુદીના ફલેવર લીંબુ શરબત (Pudina Flavour Limbu Sharbat Recipe In Gujarati)
#Summer drinks#Energy drink Jigna Patel -
Ice Apple rose milkshake
#Ice Apple Rose Milkshake Recipe#Ice Apple RECIPE#Summer Milkshake Recipe Krishna Dholakia -
-
સૂકી ગુલાબ ની પાંદડી (Dried Rose Petals Recipe In Gujarati)
HTTPS://COOKPAD.COM/IN-GU#KS5 Linima Chudgar -
રોઝ શરબત સીરપ (Rose Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જગુલાબ ના શરબત ની સીરપ Ketki Dave -
ગુલાબ ની સૂકી પાંખડીઓ(dried rose petals recipe in Gujarati)
ગુલાબ વધારે સજાવટ તરીકે હોય છે.લાલ રંગ ની દેશી ગુલાબ ની પાંખડી નો પીવા નાં પાણી પણ બનાવાય છે.તે મિઠાઈ અને સુંગધિત મસાલા માં વધારે વપરાશ થાય છે. ગુલકંદ,આઈસ્ક્રીમ,જામ,જેલી વગેરે બનાવવામાં ઉપયોગ લેવાય છે.તેની પાસે સુગંધ હોય છે.જે ફેસપેક, ગુલાબ જળ, ગુલાબ તેલ જે અરોમા થેરપી દ્વારા તનાવ અને માથાં નો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. Bina Mithani -
ગુલાબ પાક (Gulab Paak Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #KRC #guarivratmithai . ગોળ માં નો વર કેસરિયો ને નદી એ નહાવા જાય રે ગોળ મા. #kachhigulabpaak #gulabpaak #sweet #mithai Bela Doshi -
-
-
-
ગુલાબ જાંબુ (Gulabjamun Recipe In Gujarati)
મારા પૌત્રનો આજે birthday che તેને આ ગુલાબ જાંબુ ખુબજ ભાવે છે મેં તેના માટે special બનાવ્યો છે#Tipsગુલાબજાંબુની ચાસણી ગરમ હોય એવા વખતેજ અંદર ઉમેરો તો ગુલાબ જાંબુ એકદમ સોફ્ટ ને તેની સાઈઝ ડબલ થઈ જાય છે મિત્રો તમે જોયુ ને કે ગુલાબ જાંબુ ના ગોળા કેટલા નાના હતા અને ચાસણીમાં નાખ્યા પછી તેની સાઈઝ ડબલ થઈ જાય છે Jayshree Doshi -
Fresh rose flowers milk shake
#fcPost:2 This rose milk shake is healthy and tasty. And it cools the stomach by destroying the heat. It is very enjoyable to drink in summer. Varsha Dave -
વરિયાળી ગુલાબ બીટ નું શરબત (Variyali Gulab Beetroot Sharbat Recipe In Gujarati)
#SM આ શરબત મા મે કોઈ કલર નો ઉપયોગ નથી કર્યો.નેચરલ કલર એટલે કે બીટ નો ઉપયોગ કર્યો છે.ગુલાબ, વરિયાળી અને ખડા સાકર જે કુદરતી ઠંડક આપતી વસ્તુ છે જેનો મે ઉપયોગ કર્યો છે. Vaishali Vora -
લીલી વરિયાળી શરબત (Lili Variyali Sharbat Recipe In Gujarati)
#શરબત અત્યારે લીલી વરિયાળી ખુબ પ્રમણ માં મળે છે અને સીઝન મદરેક વસ્તુ નો ઉપયોગ કરવો જોઈએ.એટલે મેં શરબત બનાવી ઉપયોગ કર્યો છે.. Daxita Shah -
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#holispecialઠંડાઈ બનાવવા મા ખૂબ સરળ અને ટેસ્ટ માં એકદમ રેફ્રેશિંગ અને ન્યુટ્રિશન થી ભરપુર છે. હોળી માં ખાસ કરીને ઠંડાઈ બનાવવા મા આવે છે.બે રીતે ઠંડાઈ બનાવી શકાય : એક તો બધી સામગ્રી ને ડ્રાય જ ગ્રાઇન્ડ કરીને અથવા બધી સામગ્રી ને અમુક કલાક પલાળી રાખીને એની પેસ્ટ બનાવીને...અહી મેં પેસ્ટ બનાવી ઠંડાઈ તૈયાર કરી છે. આપ પણ બનાવો અને એન્જોય કરો...હોળી ની ખુબ શુભકામનાઓ...Sonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14825031
ટિપ્પણીઓ (2)