દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ લાલ સૂકા મરચાનો વઘાર કરો.. ત્યારબાદ તેમાં કાંદા નાખો એને સાતડો થોડી વાર પછી આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.. 3 મિનિટ સાતડો.
- 2
ટામેટા નાખો બધી વસ્તુ ને ૫ મિનિટ સાતડો... દાળ નાખો દાળ nakhi બધી વસ્તુ ને બરાબર હલાવો.. મીઠું નાખો... પાણી જે પ્રમાણે જોઈએ દાળ એ પ્રમાણે નાખો.. પછી દાળ ને ઉકળવા દો.
- 3
દાળ ઉકળીયા પછી તેમાં કોલસા નો તડકો મારો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14827993













ટિપ્પણીઓ (3)