રાંધવાની સૂચનાઓ
- 1
મીક્લ દાળ ને બરાબર ધોઇ હળદર મીઠું નાખી બાફી લો
- 2
હવે તેલ ગરમ કરી રાઇ,જીરુ,હીંગ,સુકુ લાલ મરચુ,તમાલપત્ર,લીમડો નાખી વઘાર કરો પછી તેમા ડુંગળી ની પેસ્ટ અને આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતળો
- 3
હવે તેમા હળદર,લાલ મરચુ,મીઠું,ઘાણાજીરુ નાખી ટામેટાં ની પ્યુરી નાખો અને બરાબર હલાવો હવે તેમા દાળ નાખી 5/7 મીનીટ ઉકળવા દો
- 4
તૈયાર છે મીક્સ દાળ રોટલા સાથે સવઁ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14830283













ટિપ્પણીઓ (6)