ચણા દાળ (Chana Dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ની દાળ ને 10-15 મીનીટ માટે ગરમ પાણી મા પલાળી દેવી. એક કૂકર મા તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમા જીરૂ સૂકા લાલ મરચા અને તેજ પતા એડ કરો. પછી તેમા આદું મરચા લસણ ની પેસ્ટ અને કાંદા નાખી સાંતડો.
- 2
કાંદા ગોલ્ડન બ્રાઉન થઇ જાય એટલે તેમા ટામેટા એડ કરો. ટામેટા ચડી જાય પછી તેમા હળદર, મરચુ, હિંગ, ધાણાજીરૂ, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધુ મીક્ષ કરી લો. પછી તેમા પલાળેલી ચણા ની દાળ એડ કરી જરૂર મુજબ પાણી નાખી 3-4 વિસલ વગાડી લેવી.
- 3
કૂકર ઠંડુ પડે પછી તેમા ઉપર થી લીલા ધાણા છાંટી દાળ ને રોટી, રાઇસ, પરાઠા સાથે સર્વ કરો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14832216















ટિપ્પણીઓ