દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)

દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચણાની દાળને ધોઈ લેવી. એક કૂકરમાં બંને દાળ, હળદર, મીઠું, આદુ, લસણ અને ત્રણ કપ પાણી ઉમેરવું. દાળ ને વીસ મિનિટ માટે મિડિયમ તાપ પર બાફી લેવી. કુકર ને એની જાતે ઠંડું થવા દેવું. અડદની દાળને બદલે આખા અડદ પણ વાપરી શકાય જે પાંચથી છ કલાક માટે પલાળી રાખવા.
- 2
એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં તજ, તમાલપત્ર અને જીરું ઉમેરવું. જીરુ બ્રાઉન કલરનું થાય એટલે તેમાં ઝીણા સમારેલા કાંદા, આદુ, લસણ અને મરચા ઉમેરવા. કાંદાને હલકા ગુલાબી રંગના સાંતળવા. હવે તેમાં લાલ મરચું, ધાણા જીરું અને મીઠું ઉમેરી 1 મિનીટ માટે સાંતળવું. ટામેટાના કટકા ઉમેરીને ટામેટા પોચા થાય ત્યાં સુધી પકાવવું. હવે તેમાં ગરમ મસાલો અને બાફેલી દાળ ઉમેરીને બરાબર હલાવી લેવું.
- 3
દાળમાં એક કપ પાણી ઉમેરીને મીડીયમ તાપ પર ૮ થી ૧૦ મિનીટ સુધી પકાવવી. દાળને વચ્ચે-વચ્ચે હલાવતા જવું અને ચમચાની મદદથી દબાવતા જવું જેથી કરીને દાળ એકદમ એકરસ અને ક્રીમી બનશે. લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દેવો. પાણી પસંદગી પ્રમાણે વધારે ઓછું રાખી શકાય.
- 4
દાલ અમ્રિતસરી રોટી, નાન અથવા રાઈસ સાથે પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
લંગર દાળ (Langar Dal Recipe In Gujarati)
#EB week10 પહેલાના સમયમાં બધા જ લોકો મંદિરમાં પોતાની આવકનો 10મો ભાગ મુકતા એટલે કે મંદિરમાં પોતાની પાસે રહેલો જે અનાજ છે તેમાંનો બધા જ થોડો થોડો અનાજ આપતા. આમ બધી જ દાળ ભેગી કરીને બનાવવામાં આવતી તેના ઉપરથી તેનું નામ લંગર દાળ એવું રાખવામાં આવ્યું. તેથી લંગર દાળ માં જે આપણું મન હોય તે દાળ મિક્સ કરીને બનાવવામાં આવે છે. અને આ દાળ રોટી સાથે પણ ખાવાની મજા આવે તેથી તે ઘાટી ખૂબ જ ઘાટી બનાવવામાં આવે છે. Varsha Monani -
ત્રેવટી દાળ (Trevati Dal Recipe In Gujarati)
#AM1 શિયાળો હજી હમણાં જ ગયો. ત્રેવટી દાળ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરે તો શિયાળામાં દર શનિવારે આ દાળ બને જ છે. આ દાળ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જીરા રાઈસ સાથે પણ સારી લાગે છે. Buddhadev Reena -
પંચમેલ દાળ (Panchmel dal recipe in Gujarati)
પંચમેલ દાળ પાંચ જાતની દાળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ રેસિપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે. આ દાળ રોટલી કે ભાત સાથે પીરસી શકાય. પંચમેલ દાળ દાલબાટી અને ચુરમા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#FFC6#cookpadindia#cookpad_gu spicequeen -
રજવાડી અડદ દાળ અને રાઈસ(rajvadi dal and rice recipe in gujarati)
#સુપરસેફ૪#દાળ અને રાઈસ#માઇઇબુક#પોસ્ટ૨૭અડદની દાળ એ એક પારંપરિક દેશી ખોરાક છે. જે આપણે ઘરે બનાવીએ છીએ. પરંતુ અહીં થોડા રજવાડી સ્વાદ મુજબ રજવાડી સ્ટાઇલ અડદની દાળ બનાવી છે. રેગ્યુલર સ્વાદમાં થોડો રજવાડી સ્વાદ મળી જાય તો ખૂબ મજા પડી જાય છે. એમજ અડદની દાળ અને સાથે રાઈસ એ ખૂબ પૌષ્ટિક ખોરાક છે. આ દાળ ને રોટલા સાથે ખાવાની પણ મજા પડે છે. Divya Dobariya -
દાલ બંજારા
બહુ જ ટેસ્ટી એવી દાલ છે, એને લંગર વાલી દાલ પણ કહેવાય છે, રોટલી અને રાઈસ બંને સાથે સરસ લાગશે. Viraj Naik -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
મિક્સ દાલ પનીર ચિલ્લા (Mix dal paneer chilla recipe in Gujarati)
ચિલ્લા છત્તીસગઢની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તાની વાનગી છે જે આખા દેશમાં બધી જગ્યાએ બનાવવામાં આવે છે. ઘણી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ છત્તીસગઢમાં દાળ અને ચોખા ભેગા કરીને બનાવાય છે. મેં ચોખા, મગની દાળ અને અડદની દાળ ભેગી કરીને એમાં અલગ અલગ શાકભાજી ઉમેરીને ચિલ્લા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી બ્રેકફાસ્ટ નો ઓપ્શન છે.#CRC#cookpadindia#cookpad_gu spicequeen -
વેજિટેબલ સાગુ (Vegetable sagu recipe in Gujarati)
વેજિટેબલ સાગુ એ કર્ણાટકની મિક્સ વેજીટેબલ કરી છે. આ કરી માં પસંદગી મુજબના કોઈપણ વેજીટેબલ નો ઉપયોગ કરી શકાય. આખા મસાલા અને નારિયેળની પેસ્ટ માંથી બનાવવામાં આવતી આ કરી સ્પાઇસી અને ફ્લેવર ફુલ બને છે. કર્ણાટક માં વેજ સાગુ રવા ઈડલી, ઢોસા, રાઈસ અથવા તો પૂરી સાથે નાસ્તામાં પણ પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ7 spicequeen -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ગુટટી વંકાયા કૂરા (Gutti vankaya koora recipe in Gujarati)
ગુટટી વંકાયા કૂરા એ આંધ્રા સ્ટાઈલની ભરેલા રીંગણ ની રેસીપી છે. કુમળા રીંગણને સીંગદાણા, તલ અને સુકા નાળિયેર સાથે બીજા મસાલા ઉમેરી શેકીને બનાવવામાં આવતા મસાલા થી ભરવામાં આવે છે. મસાલામાં થોડો આમલીનો પલ્પ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે થોડો ખાટો સ્વાદ આવે છે. ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડો ગોળ પણ ઉમેરી શકાય. શેકેલા મસાલા ના લીધે આ શાક ને ખુબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે. આ કરી જુવાર કે બાજરાની રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને પ્લેન રાઈસ સાથે પણ પીરસી શકાય.#સાઉથ#પોસ્ટ8 spicequeen -
સુલતાની દાલ (Sultani dal recipe in Gujarati)
સુલતાની દાલ મોગલ સામ્રાજ્યના સમયની એક રોયલ રેસીપી છે. આ દાલ અવધિ દાલ અથવા તો લખનવી દાલ તરીકે પણ જાણીતી છે. આ દાલ માં વપરાતી વસ્તુઓ ના લીધે દાલ ને એક શાહી સ્વાદ મળે છે અને તેથી એ સુલતાની દાલ કહેવાય છે. ખુબ જ આસાનીથી બની જતી અને ઓછા મસાલાવાળી આ દાલ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે.#સુપરશેફ4#પોસ્ટ5 spicequeen -
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
અડદ દાળની કચોરી બટેટાનું ગ્રેવીવાળુ શાક (Urad Dal Kachori Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
#DFTઅડદ દાળની કચોરી અને બટેટાનું ગ્રેવીવાળુ શાક - ઉત્તર પ્રદેશ ની ફેમસ હલવાઈ વાલી વેઢમી ઔર તરીવાલે આલુકી સબ્જી. Dr. Pushpa Dixit -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી#LSR : અડદ ચણાની દાળપહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Sonal Modha -
દાલ ફ્રાય (જૈન) (Dal Fry Recipe In Gujarati)
લગભગ બધાના ઘરમાં બનતી આ વાનગી છે અને આજના યંગસ્ટર્સ ગુજરાતી દાળ કરતા દાલ ફ્રાય વધારે પસંદ કરે છે.#trend2#Dalfry Amee Shaherawala -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
બથુઆ દાલ તડકા (Bathua Dal Tadka Recipe In Gujarati)
#MSમકરસંક્રાતિ રેસીપી ચેલેન્જશિયાળામાં જ બથુઆની ભાજી આવે. અગાઉની આવી જ રેસીપી પાલક ની ભાજીનો ઉપયોગ કરીને બનાવી છે. આ અડદની ફોતરાવાળી દાળ સાથે બથુઆની ભાજી માં જ બને અને ખૂબ જ ટેસ્ટી લાગે. પણ બથુઆની ભાજી ન મળે તો પાલકમાં પણ કરી શકાય. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
વાંગી ભાત મસાલા (Vangi bath masala recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટકમાં બનાવવામાં આવતા એક ખૂબ જ ફલેવરફુલ અને સ્વાદિષ્ટ ભાત નો પ્રકાર છે. આ ભાત બનાવવા માટે ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આખા મસાલા અને શેકીને વાટવામાં આવે છે. આ મસાલો ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ સુગંધીદાર બને છે. આ મસાલાને એરટાઈટ બોટલમાં ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (17)