કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#AM1

આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.
#AM1

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪વ્યક્તિ
  1. ૧ કપતુવેરની દાળ
  2. ૧ કપમગની દાળ
  3. ૧ઝૂડી પાલક
  4. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  5. ૧ નંગઝીણું સમારેલું ટામેટું
  6. ૭-૮ કળી જીણું સમારેલું લસણ
  7. ૨ નંગઝીણા સમારેલા લીલા મરચાા
  8. ૨ ચમચીદેશી ઘી
  9. ૧ ચમચીજીરૂ
  10. ૧/૨ ચમચીહળદર
  11. ૧/૨ ચમચીકાશ્મીરી લાલ મરચું
  12. ૧/૨ ચમચીધાણાજીરૂ
  13. ૧/૨ ચમચીગરમ મસાલો
  14. ૨ ચમચીલીંબુનો રસ
  15. સ્વાદ અનુસારમીઠું
  16. ઝીણા સમારેલા લીલા ધાણા
  17. દાળ તડકા માટે
  18. ૧ ચમચીઘી
  19. ૧/૨ ચમચીજીરૂ
  20. ૧ નંગસૂકું આખું લાલ મરચું
  21. ૧/૪ ચમચીહિંગ
  22. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    પાલક દાળ તડકા બનાવવા માટે સૌ પ્રથમ પાલકને ગરમ પાણીમાં ધોઈને સમારી લો. હવે તુવેરની દાળ અને મગની દાળને ૩ વખત પાણીમાં સારી રીતે ધોઈ લો. હવે બન્ને દાળને મિક્સ કરી લો.

    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કુકરમાં ૪ ચાર સીટી વગાડી ને બાફી લો. હવે એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ જાય એટલે જીરુ ઉમેરો. જીરું શેકાઈ જાય એટલે લસણ અને લીલા મરચાં ઉમેરો.

    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લસણ શેકાઈ જાય એટલે ડુંગળી ઉમેરો ડુંગળીને થોડી વાર સેકાવાદો. ડુંગળી શેકાય જાય એટલે ટામેટાં ઉમેરો.ટામેટાને થોડી વાર થવા દો. ટામેટાં શેકાઈ જાય એટલે બધા મસાલા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો. હવે સમારેલી પાલક ઉમેરો. પાલકને થોડી વાર ઢાંકી ને ચઢવા દો.

    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાલક ચડી જાય એટલે એમાં દાળ ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરી લો. હવે એમાં ૧/૨ કપ પાણી રેડી બધુ બરાબર ફરીથી મિક્સ કરી લો. હવે ગરમ મસાલો, ૨ ચમચી લીંબુનો રસ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ને થોડી વાર થવા દો.

    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આપણી પાલક દાળ તડકા તૈયાર છે. હવે દાળને એક બાઉલમાં કાઢી લો. હવે આપણે એમાં તડકો લગાવીશું. એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઇ જાય એટલે જીરું,હિંગ,સૂકું લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી ને દાળ ઉપર રેડી દો.

    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આપણી ગરમા ગરમ પાલક દાળ તડકા બનીને તૈયાર છે. આ પાલક દાળ તડકા નાના તથા મોટા બધાને ખૂબ જ પસંદ હોય છે. અને આ દાળ તમે રોટલી, નાન, પરાઠા,ભાખરી અને ભાત સાથે સર્વ કરી શકો છો. અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર April 07, 2021 14:54

ટિપ્પણીઓ (4)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
May 31, 2021 11:31
Tempting ☺️
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
  2. દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  3. દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
  4. દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
  5. ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
  1. દૂધી ચણાદાળ નું શાક (Dudhi Chanadal Shak Recipe In Gujarati)
  2. રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
  3. દૂધી કોફ્તા કરી (Bottle Gourd Kofta Curry Recipe In Gujarati)
  4. ઘી (Ghee Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14833398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close